ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિમલધર્મશિષ્ય

From Ekatra Foundation
Jump to navigation Jump to search


વિમલધર્મશિષ્ય [ઈ.૧૪૬૪માં હયાત] : જૈન સાધુ. ૧૪ કડીની ‘મહાવીર-વિનતિ’ (ર.ઈ.૧૪૬૪/સં. ૧૫૨૦, જેઠ સુદ ૧૦) તથા ૧૮ કડીની ‘જીરાઉલી પાર્શ્વનાથ-વિનતિ’ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).
[કી.જો.]