zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરવિજ્ય-૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વીરવિજ્ય-૫ [ ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં લબ્ધિવિજ્યના શિષ્ય. ૨૩ કડીની ‘અમકાસતીની સઝાય’(મુ.) તથા ૯ કડીની ‘નેમિનાથની સઝાય’(મુ.)ના કર્તા.

કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. દેસ્તસંગ્રહ. [ર.ર.દ.]