zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરસાગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વીરસાગર : આ નામે ૪ કડીની ‘બીજતિથિની સ્તુતિ’(મુ.) મળે છે. એના કર્તા વીરસાગર-૧ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી.

કૃતિ : જૈપ્રાસ્તસંગ્રહ. [ર.ર.દ.]