Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શતનાથ
Language
Watch
View source
શતનાથ
[ઈ.૧૭૭૮ સુધીમાં] : જૈન. ૧૬૦ કડીના ‘અંજનાસુંદરીનો રાસ’ (લે.ઈ.૧૭૭૮)ના કર્તા.
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.
[શ્ર.ત્રિ.]
શવજી-શિવજી
→