Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવચંદ્ર-૨
Language
Watch
View source
શિવચંદ્ર-૨
[ ] : જૈન સાધુ. સમરચંદ્રસૂરિના શિષ્ય. ૨૧ કડીના ‘શ્રીવાસુપૂજ્યજિનરાજ-સ્તવન’(મુ.)ના કર્તા.
કૃતિ : ષટદ્રવ્યનયવિચારાદિપ્રકરણસંગ્રહ, પ્ર. મંગળદાસ લલ્લુભાઈ, ઈ.૧૯૧૩.
[શ્ર.ત્રિ.]
←
શિવચંદ-૧
શિવજી-૧
→