zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવલક્ષ્મી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શિવલક્ષ્મી [ ] : સ્ત્રીકવિ. આત્માની મુસાફરી વિશેનું ૬ કડીનું પદ(મુ.) તથા અન્ય પદોનાં રચયિતા.

કૃતિ : ૧. પ્રાકાસુધા : ૧, ૨.

સંદર્ભ : ૧. આપણાં સ્ત્રીકવિઓ, કુલીન ક. વોરા, ઈ.૧૯૬૦;  ૨. ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]