ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શીલ-મુનિ
Jump to navigation
Jump to search
શીલ(મુનિ) [ ] : જૈન સાધુ. ૬૫ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-છંદ’(મુ.)ના કર્તા.
કૃતિ : પ્રાછંદસંગ્રહ.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [કી.જો.]