શ્રીકરણ(વાચક) : આ નામે ૮ કડીની ‘ગૌતમસ્વામી-સઝાય/દશમાધ્યાયની સઝાય/સમોવસરણની સઝાય’ (મુ.) મળે છે. આ કર્તા શ્રીકરણ-૧ છે કે અન્ય તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. દેસ્તસંગ્રહ; ૩. મોસસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]