ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીમેરુ-શિષ્ય


શ્રીમેરુ(શિષ્ય) [ઈ.૧૭૦૫ સુધીમાં] : જૈન સાધુ. ‘શોભન-સ્તુતિ’ ચતુર્વિંશતિકા-સ્તબક’ (લે.ઈ.૧૭૦૫)ના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[કી.જો.]