ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંઘદાસ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


સંઘદાસ [ઈ.૧૬૯૦ સુધીમાં] : ‘વિક્રમચરિત્ર’ (લે.ઈ.૧૬૯૦)ના કર્તા.

સંદર્ભ : પાંગુહસ્તલેખો.
[ર.ર.દ.]