Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સમુદ્રવિજ્ય
Language
Watch
View source
સમુદ્રવિજ્ય
[ઈ.૧૬૯૨ સુધીમાં] : જૈન સાધુ. ૨૪ કડીના ‘ચોવીસજિન-સ્તવન’ (લે.ઈ.૧૬૯૨)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી.
[પા.માં.]
←
‘સમુદ્ર-વહાણ-સંવાદ_સમુદ્ર-વહાણ-વિવાદ-રાસ’
સમુધર-સમધર
→