ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સરજુ


સરજુ [ ] : ૮ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા.

કૃતિ : દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮.
[શ્ર.ત્રિ.]