ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સવચંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સવચંદ [ ] : જૈન. ૧૫ કડીની ‘જંબૂકુમારની સઝાય(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. [કી.જો.]