ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સામંત


સામંત [ઈ.૧૬૧૬માં હયાત] : જૈન. રાજસ્થાની ગુજરાતી ભાષામાં રચાયેલી ‘પ્રતિમાધિકાર-વેલિ’ (લે.ઈ.૧૬૧૬)ના કર્તા.

સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. રાપુહસૂચી : ૪૨; ૩. રાહસૂચી : ૧.
[કી.જો.]