ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાલિગ-શાલિગ
Jump to navigation
Jump to search
સાલિગ/શાલિગ [ઈ.૧૫૨૭ સુધીમાં] : જૈન. ૨૫/૨૮ કડીની ‘દ્વારિકા-સઝાય/શાલિભદ્ર-વેલિ’ (લે.ઈ.૧૫૨૭), તથા ૨૪ કડીના ‘ગજસુકુમાલ-રાસ’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]