ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાલેશાહ સૈયદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાલેશાહ(સૈયદ) [ ] : ખોજા કવિ. ઇમામશાહના વંશજ. ૫ અને ૧૦ કડીના ૨ ‘ગીનાન’(મુ.)ના કર્તા. કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪. [ર.ર.દ.]