Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુધાનંદ સૂરિ શિષ્ય
Language
Watch
View source
સુધાનંદ(સૂરિ) શિષ્ય
[ ] : જૈન સાધુ. ૩૮ કડીની ‘ઇડરગઢ-ચૈત્યપરિપાટી’(મુ.)ના કર્તા.
કૃતિ : જૈનયુગ, મહા, ફાગણ, ચૈત્ર ૧૯૮૬-‘ઇડરગઢ ચૈત્યપરિપાટી’, મોહનલાલ દ. દેસાઈ.
[કી.જો.]
←
સુધનહર્ષ
સુધાભૂષણશિષ્ય
→