સુરવિજ્ય [ઈ.૧૬૭૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સિદ્ધિવિજ્યના શિષ્ય. ૭૬૪ કડીના ‘રત્નપાલ-રાસ’ (ર.ઈ.૧૬૭૬)ના કર્તા.