ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૌભાગ્યસુંદર

From Ekatra Foundation
Jump to navigation Jump to search


સૌભાગ્યસુંદર : આ નામે ૧૫ કડીની ‘જિન-નમસ્કાર’ (લે.સં.૧૮મી સદી અનુ.) નામની રચના મળે છે. તે કયા સૌભાગ્યસુંદરની છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[ર.ર.દ.]