હરજીવન-૨ [ઈ.૧૮૨૩ હુધીમાં લગભગ] : ‘શિવકથા’ (લે.હં.૧૮૨૩ લગભગ) તથા ૬ કડીના માતાના ગરબા(મુ.)ના કર્તા. કૃતિ : શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.