હરિદાહ-૭ [હં.૧૮મી હદી ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથજી હિવાયના વિઠ્ઠલનાથજીના અન્ય પુત્રોના ભક્ત.