હરિરામ : આ નામે ૭ કડીનો ‘અંબાજીનો ગરબો’(મુ.) મળે છે. તેના કર્તા કયા હરિરામ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.