ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિશંકર


હરિશંકર : આ નામે ‘રણયજ્ઞ’ નામક કૃતિ મળે છે તેના કર્તા કયા હરિશંકર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.

હંદર્ભ : ડિકૅટલૉગભાવિ.
[શ્ર.ત્રિ.]