હરિહાગર : આ નામે ૬ કડીનું ‘નેમિજિન-હ્તવન’ (લે.હં. ૧૯મી હદી અનુ.) મળે છે. તેના કર્તા કયા હરિહાગર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.