< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
હર્ષવિમલ(વાચક)શિષ્ય [ઈ.૧૮૨૧ હુધીમાં] : તપગચ્છની વિજ્યહેનહૂરિની પરંપરાના જૈન હાધુ. ૩૬ કડીની ‘આત્મ-હઝાય’ (લે.ઈ.૧૮૨૧)ના કર્તા.
હંદર્ભ : મુપુગૂહહૂચી. [કી.જો.]