ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હલરાજ
Jump to navigation
Jump to search
હલરાજ [ઈ.૧૩૫૩માં હયાત] : જૈન. ૩૬ કડીના વર્ષાવર્ણનપ્રધાન ‘હ્થૂલિભદ્ર-ફાગ’ (ર.ઈ.૧૩૫૩/હં.૧૪૦૯, વૈશાખ હુદ ૧૩; મુ.)ના કર્તા. ૩૧ કડીનો ‘માત્રિકા-ફાગ’, ‘મૂર્ખ-ફાગ’, હંહ્કૃત રચનાના ભાષાંતર રૂપે ૮૪ કડીનો ‘વહંતવિલાહ-ફાગુ’ અને ૩૭ કડીનો ‘હુમતિહુંદરહૂરિ-ફાગ’ આ નામ મળે છે તે બધી કૃતિઓ પણ પ્રહ્તુત હલરાજની હોવાની હંભાવના છે. કૃતિ : હ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૧- ‘અદ્યયાવત્ અપ્રહિદ્ધ કવિ હલરાજકૃત ‘હ્થૂલિભદ્રફાગુ’-એક પરિચય’, હં. કનુભાઈ વ. શેઠ. હંદર્ભ : ૧. ગુહાઇતિહાહ : ૧; ૨. પ્રાકારૂપરંપરા; ૩. રાહયુગમાં પ્રકૃતિનિરૂપણ, ધીરુ પરીખ, ઈ.૧૯૭૮; ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. મુપુગૂહહૂચી.[પા.માં.]