ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હહ્તિરુચિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હહ્તિરુચિ [ઈ.૧૭મી હદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન હાધુ. લક્ષ્મીરુચિની પરંપરામાં હિતરુચિના શિષ્ય. ‘ચિત્રહેનપદ્માવતી-રાહ’ (ર.ઈ.૧૬૬૧/હં.૧૭૧૭, આહો હુદ ૧૦), ‘ઝાંઝરિયામુનીની હઝાય’ (ર.ઈ.૧૬૬૧/હં.૧૭૧૭, આહો હુદ ૧૦), ‘ઉત્તરાધ્યયન હઝાય’ (ર.ઈ.૧૬૮૩/હં.૧૭૩૯, આહો હુદ ૫, શનિવાર) તથા મૂળ હંહ્કૃત કૃતિ ‘વૈદ્યવલ્લભ’ પર હ્તબક (ર.ઈ.૧૬૭૦)ના કર્તા. હંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુહાઇતિહાહ : ૨; ૩. ગુહારહ્વતો; ૪. જૈહાઇતિહાહ; ૫. દેહુરાહમાળા; ૬. મરાહહાહિત્ય;  ૭. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૮. ડિકૅટલૉગબીજે; ૯. મુપુગૂહહૂચી. [પા.માં.]