ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીર મુનિ-૨


હીર(મુનિ)-૨ [ ] : જૈન હાધુ. ૧૦ કડીની ‘શીલ-હઝાય’(મુ.) ના કર્તા.

કૃતિ રત્નહાર : ર, પ્ર. હીરજી હંહરાજ, ઈ.૧૮૬૭.
[ર.ર.દ.]