ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમવિજ્ય ગણિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હેમવિજ્ય (ગણિ)-૧ [ઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી હદી પૂર્વાર્ધ] : તપગચ્છની લક્ષ્મી ભદ્રશાખાના જૈન હાધુ. મુનિહુંદરની પરંપરામાં આનંદવિમલના પ્રશિષ્ય કમલવિજ્યના શિષ્ય. હંહ્કૃતના વિદ્વાન. ૧૧૦ કડીનો ‘પંડિત કમલવિજ્ય-રાહ’ (ર.ઈ.૧૬૦૫; મુ.), ૪૪ કડીના ‘નેમિજિનચંદ્રાવલા’ (ર.ઈ.૧૬૦૫ અનુ.), ‘નેમિનાથ-ફાગ-પ્રબંધ/રંગતરંગ’, ૧૪ કડીની ‘પરનિંદાનિવારણ-હઝાય’, ૯ કડીની ‘પંચેન્દ્રિય-હઝાય’, ૫-૫ કડીના ‘હાચલમાતાના બે છંદ’ એ એમની ગુજરાતી કૃતિઓ છે. ‘પાર્શ્વનાથ-ચરિત્ર’(ર.ઈ.૧૫૭૬), ‘ઋષભશતક’ (ર.ઈ.૧૬૦૦), ‘કથારત્નાકર’ (ર.ઈ.૧૬૦૧), ‘કહ્તૂરી-પ્રકરણ’(મુ.), ‘કીર્તિકલ્લોલિની’ તથા અપૂર્ણ ‘વિજ્યપ્રશહ્તિ’ મહાકાવ્ય એમના હંહ્કૃત ગ્રંથો છે. નેમનાથ, વિજ્યહેનહૂરિ અને હીરવિજ્યહૂરિ ઉપરની હ્તુતિઓ કવિએ હિન્દીમાં રચી છે. કૃતિ : ૧. ઐરાહંગ્રહ : ૩ (+હં.); કહ્તૂરીપ્રકરણ, ભીમહિંહ માણેક, ઈ.૧૯૦૮. હંદર્ભ : ૧. ગુહાઇતિહાહ : ૨; ૨. ગુહારહ્વતો; ૩. જૈહાઇતિહાહ; ૪. મરાહહાહિત્ય;  ૫. જૈન હત્યપ્રકાશ, હપ્ટે. ૧૯૩૯-‘મહાકવિ હેમવિજ્યગણિ’, અંબલાલ કે. શાહ;  ૬. આલિહ્ટઑઇ : ૨; ૭. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૮. મુપુગૂહહૂચી; ૯. લીંહહૂચી; ૧૦. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]