ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/પ્રારંભિક/ગ્રંથસંક્ષેપસૂચિ
અગુપુસ્તક અપ્રસિદ્ધ ગુજરાતી પુસ્તક, સપ્ટે. ૧૮૮૫થી મે ૧૯૮૬ સુધીના અંકો, ન્યૂ ગુજરાત પ્રિન્ટિંગ પ્રેસ, નડિયાદ. અભમાલા અધ્યાત્મ ભજનમાલા, સંશો. પ્રકા. ક્હાનજી ધર્મસિંહ, ઈ. ૧૮૯૭. અભમાલા અધ્યાત્મ ભજનમાલા, સંશો. પ્રકા. ક્હાનજી ધર્મસિંહ, ઈ. ૧૮૯૭. અરત્નસાર અભયરત્નસાર, પ્રકા. દાનમલ શંકરદાન નાહ્ટા, વીર સં. ૧૯૫૪. અસસંગ્રહ અપ્રગટ સઝાય સંગ્રહ (જૈન પ્રાચીન સાહિત્ય ઉદ્ધાર ગ્રંથાવલિ), સંપા. સારાભાઈ મ. નવાબ, ઈ. ૧૯૫૩. અસંપરંપરા અખો અને મધ્યકાલીન સંતપરંપરા, યોગીન્દ્ર જ. ત્રિપાઠી, ઈ. ૧૯૭૨. અસ્તમંજુષા અગિયારસો એકવાન સ્તવન મંજુષા, સંપા. સંશો. સારાભાઈ મ. નવાબ, ઈ. ૧૯૩૯. આકવિઓ: ૧ આપણા કવિઓ: ૧ (રાસયુગ), કેશવરામ કા. શાસ્ત્રી, ઈ. ૧૯૭૮ (બીજી આવૃત્તિ). આકામહોદધિ: ૧થી ૮ આનંદ કાવ્ય મહોદધિ: ૧થી ૮, સં. જીવણચંદ સાકરચંદ ઝવેરી, ૧-ઈ. ૧૯૧૩; ૨-ઈ ૧૯૧૪; ૩-ઈ. ૧૯૧૪; ૪-ઈ. ૧૯૧૫; ૫-ઈ. ૧૯૧૬; ૬-ઈ. ૧૯૧૮; ૭-ઈ. ૧૯૨૬; ૮-ઈ. ૧૯૨૭. આગુસંતો આધુનિક ગુજરાતના સંતો, કેશવલાલ અંબાલાલ ઠક્કર, ઈ. ૧૯૬૬. આજ્ઞાભજન: ૧-૨ આત્મજ્ઞાનનાં ભજન: ૧-૨, સં. હરિલાલ હ. મુન્શી, ઈ.- આલિસ્ટઑઇ: ૨ એન આલ્ફાબેટિકલ લિસ્ટ ઑવ મેન્યુસ્ક્રિપ્ટસ ઈન ધ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, બરોડા, ખંડ ૨, રાઘવન નામ્બીયાર, ઈ. ૧૯૫૦. ઐજૈકાસંગ્રહ ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ, સં. અગરચંદ નાહટા, ભંવરલાલ નાહટા, સં. ૧૯૯૪. ઐરાસંગ્રહ: ૧ ઐતિહાસિક રાસસંગ્રહ: ૧, સં. વિજયધર્મસૂરિ, સં. ૧૯૭૨. ઐરાસંગ્રહ: ૨ ઐતિહાસિક રાસસંગ્રહ: ૨, સં. વિજયધર્મસૂરિ, સં. ૧૯૭૩. ઐરાસંગ્રહ: ૩ ઐતિહાસિક રાસસંગ્રહ: ૩, સં. વિજયધર્મસૂરિ, સં. ૧૯૭૮. ઐરાસંગ્રહ: ૪ ઐતિહાસિક રાસસંગ્રહ: ૪, સં. વિદ્યાવિજયજી, સં. ૧૯૭૭. ઐસમાલા: ૧ ઐતિહાસિક સજઝાયમાલા: ૧, સં. વિદ્યાવિજયજી, ઈ. ૧૯૭૩. કદહસૂચિ કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ, તૈયાર કરનાર હીરાલાલ ત્રિ. પારેખ, ઈ. ૧૯૩૦. કવિચરિત: ૧-૨ કવિચરિત: ૧-૨, કેશવરામ કા. શાસ્ત્રી, ઈ. ૧૯૫૨. કવિચરિત: ૩ કવિચરિત: ૩ (અપ્રગટ), કેશવરામ કા. શાસ્ત્રી. કવિચરિત્ર કવિચરિત્ર, ડાહ્યાભાઈ ઘેલાભાઈ, ઈ. ૧૮૬૯. કસસ્તવન કર્મનિર્જરા શ્રેણી અને સદ્બોધ વાક્યામૃત, સઝાય, બીજ, પાંચમ, આઠમની ઢાલો તથા બોધદાયક સ્તવનો વગેરે, પ્ર. ભાવસાર લક્ષ્મીચંદ વેલશી, ઈ. ૧૯૨૭. કાદોહન: ૧થી ૩ કાવ્યદોહન: ૧થી ૩, દલપતરામ ડાહ્યાભાઈ કવિ, ઈ. ૧૮૬૨. કૅટલૉગગુરા કૅટલૉગ ઑફ ધ ગુજરાતી ઍન્ડ રાજસ્થાની મેન્યુસ્ક્રિપ્ટસ ઈન ધ ઇન્ડિયા ઑફિસ લાઇબ્રેરી, જે. એફ. બ્લુમહાર્ટ, આલ્ફરેડ માસ્ટર, ઈ. ૧૯૫૪. ગુકાદોહન ગુજરાતી કાવ્યદોહન, મૂળ કર્તા દલપતરામ ડાહ્યાભાઈ, વિશોધન તથા સુધારો કરનાર મહીપતરામ રૂપરામ નીલકંઠ, ઈ. ૧૮૮૯ (બીજી આવૃત્તિ). ગુજૂકહકીકત ગુજરાત પ્રાન્તના જૂના કવિઓ વિશેની હકીકત (ચોથી ગુજરાતી સાહિત્ય પરિષદનો અહેવાલ તથા નિબંધસંગ્રહમાં ગ્રંથસ્થ લેખ, ઈ. ૧૯૧૩), છગનલાલ વિદ્યારામ રાવળ. ગુમાસ્તંભો ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક અને વધુ માર્ગસૂચક સ્તંભો, કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, ઈ. ૧૯૫૮. ગુમુવાણી ગુરુમુખવાણી, સં. ગોપાળરામ ગુરુ દેવશંકર શર્મા, ઈ. ૧૯૪૧ (પ્રથમ આવૃત્તિ). ગુરાસાવલી ગુર્જર રાસાવલી, સં. બળવંતરાય ઠાકોર, મોહનલાલ દ. દેશાઈ વગેરે, ઈ. ૧૯૫૬. ગુલિટરેચર ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર ફ્રોમ અરલી ટાઇમ્સ ટુ ૧૮૫૨, કનૈયાલાલ એમ. મુનશી, ઈ. ૧૯૬૭. ગુસાઇતિહાસ: ૧-૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: ૧-૨, સં. ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ વગેરે, ભા. ૧ ઈ. ૧૯૭૩., ભા. ર ઈ. ૧૯૭૬. ગુસાપઅહેવાલ: ૧-૩૦ ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલન: અહેવાલ અને નિબંધસંગ્રહ: ૧થી ૩૦. ગુસામધ્ય ગુજરાતી સાહિત્ય (મધ્યકાલીન), અનંતરાય મ. રાવળ, ઈ. ૧૯૭૬ (૪થી આવૃત્તિ). ગુસારસ્વતો ગુજરાતના સારસ્વતો, કેશવરામ કાશીરામ શાસ્ત્રી, ઈ. ૧૯૭૭. ગુસારૂપરેખા: ૧ ગુજરાતી સાહિત્યની રૂપરેખા: ૧, વિજયરાય ક. વૈદ્ય, ઈ. ૧૯૭૪ (પુ.મુ.). ગુસાસ્વરૂપો ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો (પદ્યવિભાગ), મંજુલાલ ર. મજમુદાર, ઈ. ૧૯૫૪. ગુહિદેન ગુજરાત કે સંતો કી હિન્દી સાહિત્ય કો દેન, ડૉ. રામકુમાર ગુપ્ત, સં. ૨૦૨૪. ગુહિફાળો ગુજરાતીઓએ હિન્દી સાહિત્યમાં આપેલો ફાળો, દેરાસરી ડાહ્યાભાઈ પીતાંબરદાસ, ઈ. ૧૯૩૭. ગુહિવાણી ગુજરાત કે સંતો કી હિન્દી વાણી, ડૉ. અંબાશંકર નાગર અને ડૉ. રમણલાલ પાઠક, ઈ. ૧૯૬૯. ગૂહાયાદી ગૂજરાતી હસ્તપ્રતોની સંકલિત યાદી, કેશવરામ કા. શાસ્ત્રી, ઈ. ૧૯૩૯. ગોપ્રભકવિઓ શ્રી ગોકુલેશ પ્રભુના ભક્તકવિઓ, ચિમનલાલ મ. વૈદ્ય, ઈ.- ચેસ્તસંગ્રહ: ૧ ચૈત્યવંદનસ્તુતિ સ્તવનાદિ સંગ્રહ: ૧, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ, ઈ. ૧૯૩૩ (ત્રીજી આ.). ચૈસ્તસંગ્રહ: ૨, ૩ ચૈત્યવંદન સ્તુતિ સ્તવનાદિ સંગ્રહ: ૨, પ્ર. શા. શિવનાથ લુંબાજી, ઈ. ૧૯૧૭., ખંડ ૩, ઈ. ૧૯૨૪. ચોસંગ્રહ ચોવીશી તથા વીશી સંગ્રહ, પ્ર. પ્રેમચંદ કેવલદાસ, ઈ. ૧૮૭૯. ચોવીસ્તસંગ્રહ ચોવીશી-વીશી સ્તવન સંગ્રહ, પ્ર. સવાઈભાઈ રાયચંદ, ઈ. ૧૯૦૬. જિભપ્રકાશ જિનેન્દ્ર ભક્તિપ્રકાશ, પ્ર. માસ્તર હરખચંદ કપૂરચંદ, ઈ. ૧૯૩૮ (બીજી આ.). જિસ્તકાસંદોહ: ૧ જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદોહ: ૧, પ્ર. વિજયદાનસૂરીશ્વરજી જૈન ગ્રંથમાલા, સં. ૨૦૦૪. જિસ્તકાસંદોહ: ૨ જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદોહ: ૨, પ્ર. હીરાલાલ રણછોડભાઈ, ઈ. ૧૯૫૭. જિસ્તમાલા જિનગુણ સ્તવમાલા, પ્ર. છોટાલાલ નાનચંદ શાહ, સં. ૨૦૧૯ (આ. ર.). જિસ્તસંગ્રહ જિનગુણ સ્તવન સ્તુતિ સજઝાયાદિ સંગ્રહ, પ્ર. શેઠ ચીનુભાઈ લાલભાઈ અને શેઠ નાનુભાઈ લાલભાઈ, ઈ. ૧૯૩૪. જૈઐકાસંચય જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્યસંચય, સં. જિનવિજ્યજી, ઈ. ૧૯૨૬. જૈઐરાસમાળા: ૧ જૈન ઐતિહાસિક રાસમાળા: ૧, સં. મોહનલાલ દલીચંદ દેશાઈ, સં. ૧૯૬૯. જૈકાપ્રકાશ: ૧ જૈન કાવ્યપ્રકાશ: ૧, સં. શા. ભીમસિંહ માણેક, સં. ૧૯૩૯. જૈકાસંગ્રહ જૈન કાવ્યસંગ્રહ, પ્ર. કીકાભાઈ પરભુદાસ, ઈ. ૧૮૭૬. જૈકાસાસંગ્રહ જૈન કાવ્યસારસંગ્રહ, પ્ર. શા. નાથા લલ્લુભાઈ, ઈ. ૧૮૮૨. જૈગૂકવિઓ: ૧-૩ (૧, ૨) જૈન ગૂર્જર કવિઓ: ૧થી ૩ (૧,૨), પ્રયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ, ઈ. ૧૯૨૬(૧), ૧૯૩૧(૨), ૧૯૪૪(૩). જૈગૂસારત્નો: ૧-૨ જૈન ગૂર્જર સાહિત્યરત્નો: ૧-૨, પ્ર. શેઠ નગીનભાઈ મંછુભાઈ, ઈ. ૧૯૬૦. જૈપ્રપુસ્તક: ૧ જૈન પ્રબોધ પુસ્તક: ૧, પ્ર. ભીમસિંહ માણક, ઈ. ૧૮૮૯. જૈપ્રાસ્તસંગ્રહ જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. માસ્તર ઉમેચંદ રાયચંદ. ૧૯૨૩ (૪થી આ.). જૈમગૂકરચનાએં: ૧ જૈન મરુ ગૂર્જર કવિ ઔર ઉનકી રચનાએં: ૧, સં. અગરચંદ નાહટા, ૨૦૩૧. જૈરસંગ્રહ જૈન રત્ન સંગ્રહ, સં. શ્રીમતી પાનબાઈ, ઈ. ૧૯૩૧. જૈસમાલા(શા.) જૈન સજઝાયમાલા: ૧, પ્ર. બાલાભાઈ છગનલાલ શાહ, ઈ. ૧૯૩૪ (આઠમી આ.). જૈસમાલા(શા.): ૨ જૈન સજઝાયમાલા: ૨, પ્ર. બાલાભાઈ છગનલાલ શાહ, ઈ. ૧૯૨૫ (નવમી આ.). જૈસમાલા(શા.): ૩ જૈન સજઝાયમાલા: ૩, પ્ર. બાલાભાઈ છગનલાલ શાહ, ઈ. ૧૯૧૨ (ચોથી આ.). જૈસસંગ્રહ (જ) જૈન સજઝાય સંગ્રહ, પ્ર. જૈન જ્ઞાનપ્રસારકમંડળ, સં. ૧૯૬૨. જૈસસંગ્રહ (ન) જૈન સજઝાય સંગ્રહ, પ્ર. સારાભાઈ નવાબ, ઈ. ૧૯૪૦. જૈસાઇતિહાસ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મોહનલાલ દલીચંદ દેશાઈ, ઈ. ૧૯૩૩. જૈહાપ્રોસ્ટા જૈન હાન્ડશિપ્ટેન ડેર પ્રોઇસિશેન સ્ટાટસલિપ્લિઓથેક, સં. વાલ્થેર શુબ્રિંગ, ઈ. ૧૯૪૪. જ્ઞાનાવલી: ૨ જ્ઞાનાવલી: ૨, પ્ર. શ્યામલાલ ચક્રવર્તી, સં. ૧૯૬૨. ડિકૅટલૉગભાઈ: ૧થી ૯ ડિસ્ક્રિપ્ટિવ કૅટલોગ ઑવ ધ ગવર્મેન્ટ કલેક્શન ઑવ મેન્યુસ્ક્રિપ્ટસ ડિપોઝિટેડ એટ ધ ભાંડારકર ઑરિઅન્ટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ડિકેટલૉગબીજે (અ) ડિસ્ક્રિપ્ટિવ કૅટલૉગ ઑવ ગુજરાતી, હિન્દી ઍન્ડ મરાઠી મેન્યુસ્ક્રિપ્ટસ ઑવ બી. જે. ઇન્સ્ટિટ્યૂટ મ્યુઝિયમ, ખંડ ૧, સં. વિધાત્રી અ. વોરા, ઈ. ૧૯૮૭. ડિકૅટલૉગભાવિ ડિસ્ક્રિપ્ટિવ કૅટલૉગ ઑવ મેન્યુસ્ક્રિપ્ટસ ઈન ભારતીય વિદ્યાભવન્સ લાઇબ્રેરી, સં. એમ. બી. વાનેકર, ઈ. ૧૯૮૫. દેસુરાસમાળા દેવાનંદ સુવર્ણાંક, સં. કેસરી, - ‘જૈન રાસમાળા’, સં. મોહનલાલ દ. દેશાઈ. દેસ્તસંગ્રહ દેવવંદનમાલા નવસ્મરણ તથા જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ, ઈ. ૧૯૩૩. નકવિકાસ નળદમયંતીની કથાનો વિકાસ, રમણલાલા ચી. શાહ, ઈ. ૧૯૮૦. નકાદોહન નવીન કાવ્યદોહન, સં. હરીલાલ હ. મુનશી,-. નકાસંગ્રહ નવીન કાવ્યસંગ્રહ, સં. હરીલાલ હ. મુનશી,-. નયુકવિઓ નરસિંહયુગના કવિઓ, કનૈયાલાલ મુનશી, ઈ. ૧૯૬૨. નસ્વાધ્યાય નમસ્કાર સ્વાધ્યાય: ૨, સં. મુનિ તત્ત્વાનંદવિજયજી, ઈ. ૧૯૮૦. પસમુચ્ચય: ૨ શ્રીપટ્ટાવલી સમુચ્યય: ૨, સં. મુનિજ્ઞાનવિજય(ત્રિપુટી), ઈ. ૧૯૫૦. પંગુકાવ્ય પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય, સં. કેશવલાલ હ. ધ્રુવ, ઈ. ૧૯૨૭. પાંગુહસ્તલેખો પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં મુકાયેલા હસ્તલેખો-તામ્રપત્રો. પુગુસાહિત્યકારો પુષ્ટિમાર્ગીય જૂના ગુજરાતી સાહિત્યકારો વિશે કંઈક, ચિમનલાલ મ. વૈદ્ય, ઈ. ૧૯૬૦ (ગોધરામાં યોજાયેલા વૈષ્ણવલેખક-મિલનમાં રજૂ થયેલો નિબંધ). પ્રવિસ્તસંગ્રહ પ્રકરણાદિ વિચારગર્ભિત સ્તવનસંગ્રહ, પ્ર. કુંવરજી આણંદજી, ઈ. ૧૯૩૫. પ્રાકકૃતિઓ પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ, સં. રમણિક શ્રીપતરાય દેસાઈ, ઈ. ૧૯૭૭. (પુ.મુ.). પ્રાકાત્રૈમાસિક પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક, સં. હરગોવિંદ દ્વા. કાંટાવાલા અને નાથાલાલ શાસ્ત્રી. પ્રાકામાળા: ૧થી ૩૫ પ્રાચીન કાવ્યામાળા: ૧થી ૩૫, સં. હરગોવિંદ દ્વા. કાંટાવાળા, અને નાથાલાલ શાસ્ત્રી. પ્રાકારૂપરંપરા પ્રાચીન કાવ્યોંકી રૂપપરંપરા, અગરચન્દ નાહટા, ઈ. ૧૯૬૨. પ્રાકાવિનોદ: ૧ પ્રાચીન કાવ્યવિનોદ: ૧, સં. છગનલાલ વિ. રાવળ (મહેતાજી), ઈ. ૧૯૩૦. પ્રાકાસુધા: ૧થી ૫ પ્રાચીન કાવ્યસુધા: ૧થી ૫, સં. છગનલાલ વિ. રાવળ, ઈ. ૧૯૨૨ (૧-૨), ઈ. ૧૯૩૧ (૩-૪-૫). પ્રાગુકાસંચય: પ્રાચીન ગુર્જર કાવ્યસંચય, સં. હરિવલ્લભ ચૂ. ભાયાણી, અગરચંદ નાહટા, ઈ. ૧૯૭૫. પ્રાગુકાસંગ્રહ: પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ: ૧, સં. સી. ડી. દલાલ, ઈ. ૧૯૨૦. પ્રાછંદસંગ્રહ: પ્રાચીન છંદસંગ્રહ, સં. ૨૦૦૨. પ્રાતીસંગ્રહ: ૧ પ્રાચીન તીર્થમાલા સંગ્રહ: ૧, સં. વિજ્યધર્મસૂરિ, સં. ૧૯૭૮. પ્રાફાગુસંગ્રહ પ્રાચીન ફાગુસંગ્રહ, સં. ભો. જ. સાંડેસરા અને સોમાભાઈ ધૂ. પારેખ, ઈ. ૧૯૬૦. પ્રામબાસંગ્રહ: ૧ પ્રાચીન મધ્યકાલીન બારમાસાસંગ્રહ: ૧, પ્ર. માસ્તર હીરાલાલ રણછોડભાઈ, સં. ૧૯૯૬. પ્રાસ્મરણ: પ્રાત:સ્મરણ, પ્ર. પોપટલાલ સા. શાહ, ઈ. ૧૯૩૧. પ્રાસ્તરત્નસંગ્રહ: ૧ અને ૨ પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ: ૧-૨, સં. મુક્તિવિમલગણિ, સં. ૧૯૭૩ (૧), સં. ૧૯૮૦(૨). પ્રાસ્તસંગ્રહ પ્રાચીન સ્તવન સઝાયાદિ સંગ્રહ, પ્ર. કુમુદચંદ્ર ગો. શાહ, ઈ. ૧૯૫૮. ફાત્રૈમાસિક ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક. ફાહનામાવલિ: ૧ અને ૨ ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર નામાવલિ: ૧ અને ૨, સં. અંબાલાલ બુ. જાની, ઈ. ૧૯૨૩. ફૉહનામાવલિ ફૉર્બ્સ ગુજરાતી સભાના હસ્તલિખિત ગ્રંથોની નામાવલિ, સં. અંબાલાલ બુ. જાની, ઈ.૧૯૨૩. બૃકાદોહન: ૧થી ૮ બૃહત્ કાવ્યદોહન: ૧થી ૮, સં. ઈચ્છારામ સૂ. દેસાઈ, ઈ. ૧૯૨૫ (૧-૭મી આ.), ૧૯૦૩(૨-બીજી આ.), ઈ. ૧૮૮૮(૩), ઈ. ૧૮૯૦(૪), ઈ. ૧૮૯૫(૫), ઈ. ૧૯૦૧(૬), ઈ. ૧૯૧૧(૭), ઈ. ૧૯૧૩(૮). ભજનસાગર: ૧ અને ૨ ભજનસાગર: ૧ અને ૨, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૧૯૯૮. ભસાસિંધુ ભજનસારસિંધુ, પ્ર. માંડણભાઈ રા. પટેલ, જીવરામ માં. પટેલ, ઈ. ૧૯૨૭. ભાણલીલામૃત ભાણલીલામૃત, સં. પ્રેમવંશ પુરુષોત્તમદાસ માધવસાહેબ, ઈ. ૧૯૬૫. ભ્રમરગીતા ભ્રમગીતા (કવિ બ્રેહેદેવકૃત): અન્ય કવિઓની વૈષ્ણવ ગીતાઓ અને ઉદ્ધવગોપી સંવાદોના પરિચય સમેત, સં. મંજૂલાલ ર. મજમુદાર અને ચિમનલાલ મ. વૈદ્ય, ઈ. ૧૯૬૪. મગુઆખ્યાન મધ્યકાલીન ગુજરાતી આખ્યાન, શશિન ઓઝા, ઈ. ૧૯૬૯. મરાસસાહિત્ય મધ્યકાલીન રાસસાહિત્ય, ભારતી વૈદ્ય, ઈ. ૧૯૬૬. મસાપ્રકારો મધ્યકાળના સાહિત્યપ્રકારો, ચન્દ્રકાન્ત મહેતા, ઈ. ૧૯૫૮. મસાપ્રવાહ મધ્યકાળનો સાહિત્યપ્રવાહ (ગુજરાતી સાહિત્ય ખંડ-૫), સં. ક. મા. મુનશી, ઈ. ૧૯૨૯. મહાભારત: ૧થી ૭ મહાભારત: ૧થી ૭, સં. કે. કા. શાસ્ત્રી, ઈ. ૧૯૩૩ (૧), ૧૯૩૪ (૨), ૧૯૩૬ (૩), ૧૯૪૧(૪), ૧૯૫૦(૫), ૧૯૫૧(૬), ૧૯૪૯(૭). મુપુગૂહસૂચી મુનિરાજશ્રી પુણ્યવિજયજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી, સંકલન મુનિ પુણ્યવિજયજી અને સંપાદક વિધાત્રી વોરા, ઈ. ૧૯૭૮. મોસસંગ્રહ મોટું સઝાયમાળા સંગ્રહ,- યુજિનચંદ્રસૂરિ યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ, અગરચંદ નાહટા અને ભંવરલાલ નાહટા, ઈ. ૧૯૦૮. રાજૈકામાળા : ૧ અને ૨ રાયચંદ્ર જૈન કાવ્યમાળા : ૧ અને ૨, મનસુખલાલ ર. મહેતા, ઈ.૧૯૦૮ રાપુહસૂચી: ૧(૪૨) અને ૨(૫૧) રાજસ્થાન પુરાતત્ત્વાન્વેષણ મંદિર કે હસ્તલિખિત ગ્રંથોંકી સૂચી, સં. મુનિ જિનવિજય, ઈ. ૧૯૫૯(૧), ઈ. ૧૯૬૦(૨). રાહસૂચી: ૧ અને ૨ રાજસ્થાન હસ્તલિખિત ગ્રંથ-સૂચી, સં. મુનિ જિનવિજય, સં. ૨૦૧૭(૧), સં. ૨૦૧૮(૨). લીંહસૂચી લીંબડીના જૈન જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિઓનું સૂચીપત્ર, સં. મુનિ ચતુરવિજય, ઈ. ૧૯૨૮. લોંપ્રપ્રકરણ લોંકાગચ્છીય શ્રાવકસ્ય સાર્થ પંચ પ્રતિક્રમણસૂત્ર તથા કેટલાંકએક સ્તવનો, સઝાયો વગેરે પ્રકરણ, પ્ર. કલ્યાણચંદજી જયચંદજી, સં. ૧૯૩૯. વિસ્નાપૂજાસંગ્રહ વિધિવિધાન સાથે સ્નાત્રાદિ વિવિધ પૂજાસંગ્રહ, પ્ર. શ્રાવક ભીમસી માણેક, ઈ. ૧૯૧૧. શંસ્તવનાવલી શંખેશ્વર સ્તવનાવલી, સં. વિશાલવિજયજી, સં. ૨૦૦૩. સઆખ્યાન સગાળશા આખ્યાન, સં. વ્રજરાય મુ. દેસાઈ, ઈ. ૧૯૩૪. સગુકાવ્ય સત્તરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ. ૧૯૪૮. સજઝાયમાલા: ૧ (શ્રા) સજઝાયમાલા: ૧, સં. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ. ૧૮૯૨ સજઝાયમાળા (પં) સજઝાયમાળા, પ્ર. પંડિત મફતલાલ ઝવેરચંદ, ઈ. ૧૯૩૯. સઝાયમાલા: ૧-૨ (જા) શ્રી સઝાયમાલા: ૧-૨, સં. બાઈ જાસુદ, ઈ. ૧૯૨૧. સતવાણી સતકેરી વાણી, સં. મકરંદ દવે, ઈ. ૧૯૭૦. સસન્મિત્ર સજ્જન સન્મિત્ર, પ્ર. લાલન બ્રધર્સ ઈ. ૧૯૨૩. સસન્મિત્ર(ઝ) સજ્જન સન્મિત્ર યાને એકાદશ મહાનિધિ, પ્ર. પોપટલાલ કે. ઝવેરી, ઈ. ૧૯૪૧. સસામાળા ચરિત્ર સાક્ષરમાળા, જયસુખરાય પુ. જોષીપુરા, ઈ. ૧૯૧૨. સસંપમાહાત્મ્ય સઝાયમાળાસંગ્રહ અને શ્રી પર્યુષણપર્વ માહાત્મ્ય, નાગરદાસ પ્રા. મહેતા, ઈ. ૧૯૩૪. સિસ્તવનાવલી સિદ્ધાચળ સ્તવનાવલી, પ્ર. જૈન સસ્તી વાંચનમાળા, સં. ૧૯૮૫. સૈશાગીસંગ્રહ: ૪ (મહાન ઇસ્માઈલી ધર્મપ્રચારક) સૈયદ ઇમામશાહ અને બીજા ધર્મપ્રચારક સૈયદો રચિત ગિનાનોનો સંગ્રહ: ૪, પ્ર. ઇસ્માઈલી રિલિજિયસ બુક ડીપો, ઈ. ૧૯૫૪. સોંસવાણી સોરઠી સંતવાણી, સં. ઝવેરચંદ મેઘાણી, ઈ. ૧૯૪૭. સ્નાસ્તસંગ્રહ સ્નાત્રપૂજા સ્તવનસંગ્રહ, પ્ર નેમચંદભાઈ દેવચંદભાઈ, ઈ. ૧૯૧૬. હેજૈજ્ઞાસૂચિ: ૧ (પાટણ) શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર (પ્રથમ ભાગ), સં. મુનિ પુણ્યવિજયજી, ઈ. ૧૯૭૨.