ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/પ્રારંભિક/સાહિત્યકોશને સહાયરૂપ થયેલાં ગ્રંથાલયો અને વ્યક્તિઓ
ગ્રંથાલયો
૧. અક્ષરપુરુષોત્તમ મંદિર, મુંબઈ ને અમદાવાદ.
૨. અષ્ટછાપ સંગીત કલાકેન્દ્ર, અમદાવાદ.
૩. આણંદજી કલ્યાણજી જૈન પુસ્તક ભંડાર, લીંબડી.
૪. ઇસ્માઈલિયા ઍસોસિયેશન ફોર ઇન્ડિયા, મુંબઈ.
૫. ઉદાધર્મ ગાદી, પુનિયાદ.
૬. ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય, અમદાવાદ.
૭. ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.
૮. ગોડીપાર્શ્વનાથ જૈન ટેમ્પલ, પાયધૂની, મુંબઈ.
૯. ઘનશ્યામ સ્વરૂપદાસજી સ્વામિનારાયણ મંદિર, કાળુપુર, અમદાવાદ.
૧૦. ચીમનલાલ મંગળદાસ ગ્રંથાલય, અમદાવાદ.
૧૧. જૈન આત્માનંદ સભા, ભાવનગર.
૧૨. જૈન જ્ઞાનભંડાર, છાણી, વડોદરા.
૧૩. જૈન દેવચંદ્રજી સાર્વજનિક પુસ્તકાલય, લીંબડી.
૧૪. જૈન ધર્મપ્રસારક સભા, ભાવનગર.
૧૫. જૈન સાહિત્યવિકાસ મંડળ, ઇરલા, મુંબઈ.
૧૬. જ્ઞાનસંપ્રદાય ગુરુગાદી સારસાપુરી, સારસા.
૧૭. નગીનભાઈ પૌષધશાળા, પાટણ.
૧૮. ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ.
૧૯. ભારતીય વિદ્યાભવન, મુંબઈ.
૨૦. ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ.
૨૧. મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ.
૨૨. મુંબઈ યુનિવર્સિટી ગ્રંથાલય, મુંબઈ.
૨૩. યશોવિજય ગ્રંથમાળા, ભાવનગર.
૨૪. રોયલ એશિયાટિક લાયબ્રેરી, મુંબઈ.
૨૫. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ.
૨૬. વિજયનીતિસૂરિ ગ્રંથાલય, અમદાવાદ.
૨૭. વિજયનેમિસૂરીશ્વર જ્ઞાનભંડાર, અમદાવાદ.
૨૮. વીરાણી ઉપાશ્રય સ્થાનકવાસી જૈન મોટા સંઘ લાયબ્રેરી, રાજકોટ.
૨૯. વ્રજપાલજીસ્વામી જૈન જ્ઞાનભંડાર, પત્રીકચ્છ.
૩૦. શ્રીમતી સદગુણા સી. યુ. ગર્લ્સ કૉલેજ, અમદાવાદ.
૩૧. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગ્રંથાલય, રાજકોટ.
૩૨. સ્વામિનારાયણ મંદિર, વડતાલ.
૩૩. હ. કા. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ.
૩૪. હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર, પાટણ.
વ્યક્તિઓ
૧. શ્રી જયમલ્લ પરમાર
૨. શ્રી નરભેરામ હરિરામ
૩. શ્રી ભગવાનજી મહારાજ, કહાનવા બંગલો (જંબૂસર)
૪. શ્રી મધુકર ન. દેસાઈ
૫. શ્રી રમણિક શાહ
૬. શ્રી રમેશચંદ્ર પંડ્યા
૭. શ્રી વિનોદભાઈ પુરાણી
આ ઉપરાંત પ્રત્યક્ષ-પરોક્ષરૂપે સહાય કરનાર સૌના ઋણનો સાહિત્યકોશ સ્વીકાર કરે છે.