ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અંતરંગકૃતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અંતરંગકૃતિ (Subtext) : કવિતા કે કથાની વ્યક્તબાહ્ય વસ્તુસંકલનાની નીચે રહેલાં આંતરસંકેતો અને આંતરપરિસ્થિતિ. આ દ્વારા આડકતરી અર્થચ્છાયાઓ પરથી ભાવકે કૃતિનાં ધ્યેય અને પ્રયોજનો તારવવાનાં રહે છે. ચં.ટો.