ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આરોપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આરોપ (Trope) : અઢારમી સદીમાં વારંવાર વપરાતી આ સંજ્ઞા હેઠળ રૂપક, ઉપમા, સજીવારોપણ અને અતિશયોક્તિ જેવા અલંકારોનો સમાવેશ થાય છે. ટૂંકમાં, કોઈ સાહિત્યિક યુક્તિ માટે વપરાતી સંજ્ઞા. ચં.ટો.