zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/ક્રિયાઉતાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ક્રિયાઉતાર (Falling Action) : પરાકાષ્ઠા બાદ દર્શાવાતો નાટકનો અંશ. નાટકની વસ્તુસંકલના સંદર્ભે નાટકના મુખ્ય વિભાગોમાંનો એક. પ.ના.