ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચિંતનાત્મક સાહિત્ય
Jump to navigation
Jump to search
ચિંતનાત્મક સાહિત્ય(Contemplative Literature) : મુખ્યત્વે લલિતેતર નિબંધસાહિત્યના એક પ્રકાર તરીકે ચિંતનાત્મક સાહિત્ય લખાય છે. નવલકથા, વાર્તા જેવાં સ્વરૂપોમાં પણ ચિંતનના ભારવાળી કૃતિઓને આ પ્રકારના સાહિત્ય તરીકે મૂલવી શકાય. જેમકે ‘સરસ્વતીચંદ્ર’, ભાગ ૩-૪.
પ.ના.