ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ઝ/ઝેનેડુરીતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઝેનેડુરીતિ (Xanaduism) : કાલ્પનિક કૃતિઓની આધારસામગ્રીની શોધ સાથે સંકળાતું શૈક્ષણિક સંશોધનનું સ્વરૂપ. ૧૯૨૭ ઝેનેડુ અંગેની કૉલરિજની કવિતા પર કરેલા જોન લિવિંગ્સ્ટન લોઝના અભ્યાસથી આ ચીલો ચાલુ થયેલો છે. ચં.ટો.