ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પીઠમર્દ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પીઠમર્દ : જુઓ, નર્મસચિવ

પીઠમર્દ (Deuteragonist) : નાટકમાં નાયક પછીનું તરત મહત્ત્વ ધરાવતું પાત્ર, ગ્રીક, કરુણાન્તિક નાટકનો પ્રારંભક, સામાન્ય રીતે, ઇસ્કિલસ ગણાય છે, અને એણે આ અનુનાયકનું પાત્ર દાખલ કરેલું. આને કારણે સંવાદ અને નાટ્યકાર્યને વેગ મળ્યો. પ.ના.