ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિવસ્તુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રતિવસ્તુ(Counterplot) : વાર્તા કે નાટકના મુખ્ય વસ્તુથી અલગ પણ મુખ્ય વસ્તુની સમાંતરે ચાલતું વસ્તુ. સામાન્ય રીતે મુખ્ય વસ્તુથી સ્વતંત્રપણે ચાલતું આ વસ્તુ કૃતિના મુખ્ય વિષયથી વિરુદ્ધ પ્રકારનો વિષય રજૂ કરે છે. આ સંજ્ઞા ઉપવસ્તુ (Subplot) તરીકે પણ ઓળખાય છે.