પ્રતિનાટક (Anti play) : આ સંજ્ઞા એવા નાટકને નિર્દેશે છે, જે ચાલી આવેલી પ્રણાલીઓની માત્ર ઉપેક્ષા નથી કરતું પણ સક્રિય રીતે એ પ્રણાલીઓને તોડે ફોડે છે. આવા નાટકમાં દેખીતા નાટ્યવસ્તુનો કે પાત્રવિકાસનો અભાવ હોય છે. {ચં.ટો.