ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મહાકાવ્ય ઉપમા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મહાકાવ્ય ઉપમા(Epic Simile) : ઉપમેયની સાથેની વિશિષ્ટ સમાન્તરતાની બહાર મૂળ વિસ્તૃતપણે વિકસતાં ઉપમાનો સહિતના ઉપમાપ્રયોગો. આ અલંકારનું હોમરમાંથી વર્જિલ, મિલ્ટન અને અન્ય સાહિત્યિક મહાકાવ્યકારોએ અનુકરણ કર્યું છે. પ.ના.