ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યવધાન કથાઘટક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વ્યવધાન કથાઘટક(Blind motif) : કથાના વેગને કે કાર્યને કોઈ રીતે સહાયક નહીં નીવડનારું અને ઊલટાનું કથાવિકાસમાં અસાધારણ શિથિલતા લાવનારું કથાઘટક. ચં.ટો.