ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યાકરણશૈલી વિજ્ઞાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વ્યાકરણશૈલીવિજ્ઞાન (Grammetrics) : લેખક દ્વારા પ્રયોજાયેલી ભાષિક તરેહો તથા એ ભાષિક તેરેહોના વ્યાકરણિક ધોરણથી થતા વિચલનનો અભ્યાસ કરતી શૈલીવિજ્ઞાનની શાખા. ચં.ટો.