ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંક્ષિપ્તીકરણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંક્ષિપ્તીકરણ(Abridgement) : મૂળ કૃતિનાં મુખ્ય વસ્તુ અને સ્વરૂપને જાળવી રાખીને તેને સંક્ષિપ્તમાં રજૂ કરવાની પ્રક્રિયા. હ.ત્રિ.