ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/કર્તાસૂચિ/બ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કર્તાસૂચિ - પ

બાપુ (સં. ૧૮૯૯માં હયાત)
કાવ્યો. અ ૫૪ (ગુજકાદોહન). અ ૭૫ (મોકાદો–મગન) ૧૯૨–૧૯૩. અ ૭૭ (મોકાદો–સાકર) ૧૮૩–૧૮૫.
જ્ઞાનનાં દ્વાદશમાસ. અ ૩૯ (બૃકાદોહન–૫) ૬૯૨–૬૯૪.
જ્ઞાનભક્તિનાં પદો. અ ૩૭ (બૃકાદોહન–૩) ૭૮૮–૭૯૬.
બ્રહ્મજ્ઞાનનાં પદ. અ ૩૯ (બૃકાદોહન–૫) ૬૮૪–૬૯૧.
બ્રહ્મબોધ. અ ૩૯ (બૃકાદોહન–૫) ૬૯૫–૭૦૭.
બાપુસાહેબ ગાયકવાડ (૧૭૭૯–૧૮૪૩)


જોષીપુરા, જયસુખરાય પુ. બાપુસાહેબ ગાયકવાડ. સચિત્ર સાક્ષરમાળા (૧૯૧૨) ૭૬–૭૮.
ત્રિપાઠી, યોગીન્દ્ર જ. બાપુસાહેબ. અખો અને મધ્યકાલીન સંત પરંપરા (૧૯૭૨) ૧૬૭–૧૬૮.
ત્રિવેદી, ભૂપેન્દ્ર. બાપુસાહેબ ગાયકવાડ. અ ૨૨ (ગુસાઇ–૨) ૪૩૦–૪૩૨.


કાંટાવાળા, હરગોવિંદ દ્વારકાદાસ સંપા. બાપુસાહેબ ગાયકવાડકૃત કવિતા. સહ સંપા. નાથાશંકર પૂ. શાસ્ત્રી. વડોદરા, ૧૮૯૦. પૃ. ૧૦+૨૦૦. (પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ–૭).


પદો. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૨૧૬–૨૪૦.

બાપો
અંબાજીના મહિના. અ ૭૪ (મોકાદો–જેઠા) ૩૦૪–૩૦૫.

બૂટો = બૂટિયો


ત્રિપાઠી, યોગીન્દ્ર જ. અખો અને મધ્યકાલીન સંત પરંપરા (૧૯૭૨) ૧૬–૨૧.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૫૬૦–૫૬૨.


પદો. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૩૬૬–૩૬૮. અ ૩૯ (બૃકાદોહન–૫) ૭૭૯–૭૮૪.
જોષી, સુરેશ હ. બૂટિયાના એક પદની વાચના. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૨૬–૨, એપ્રિલ-જૂન ૧૯૬૧, ૧૭૫–૧૭૬, ૧૭૦.
બ્રહ્મજિનદાસ (સં. ૧૫૨૦માં હયાત)
મુનશી, કનૈયાલાલ માણેકલાલ. નરસિંહયુગના કવિઓ (૧૯૬૨) ૬૦–૬૧.

બ્રહ્માનંદ (૧૭૭૨–૧૮૩૨)


બ્રહ્મભટ્ટ, કંચન એમ. સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ બ્રહ્માનંદ : એક અધ્યયન. મહાનિબંધ (પીએચ.ડી.)–મુંબઈ યુનિવર્સિટી, ૧૯૬૭.
શુક્લ, ત્રંબકલાલ માણેકલાલ અનુ. સ્વામીશ્રી બ્રહ્માનંદજી ને સ્વામીશ્રી શિવાનંદજી. અમદાવાદ : સસ્તુ સાહિત્ય, ૧૯૪૨. પૃ. ૪૨૪. (ચરિત્ર, કથાપ્રસંગો અને પત્રો).
સિદ્ધેશ્વરદાસ શાસ્ત્રી
બ્રહ્માનંદ સ્વામી. અમદાવાદ : બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા, ૧૯૭૮. પૃ. ૩૨.
સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી. મુંબઈ : હ. ત્રિ. દવે શ્રી સ્વામિનારાયણ યુનિવર્સલ સત્સંગ સોસાયટી, ૧૯૬૩. પૃ. ૧૧૩.


ઠક્કર, હરિપ્રસાદ ત્રિભુવન. બ્રહ્માનંદ સ્વામીની ગરબીઓ. સંતસાહિત્યનો સ્વાધ્યાય (૧૯૭૭) ૧૬૯–૧૮૨.
પંડિત, ડાહ્યાભાઈ ઘેલાભાઈ. બ્રહ્માનંદ. કવિચરિત્ર (૧૮૬૯) ૮૯.
બક્ષી, રામપ્રસાદ. બ્રહ્માનંદનાં કાવ્યો. ફાર્બસ ગુજરાતી સભા ત્રિમાસિક, ૨૭–૧, જાન્યુ.-માર્ચ ૧૯૬૨, ૧–૧૦.
મશરૂવાળા, ઈશ્વરદાસ ઇ. બ્રહ્માનંદ સ્વામી. અ ૧૦ (ગુજસાહિત્ય) ૨૩૮–૨૪૯.
સોની, કચરાલાલ શવજીભાઈ. બ્રહ્માનંદ સ્વામી. અંબાલાલ બુ. જાની સંપા. ફાર્બસ ગુજરાતી સભા મહોત્સવ ગ્રંથ (૧૯૪૦) ૩૨૬–૩૨૮.


દવે, ઈશ્વરલાલ ર. બ્રહ્માનંદ-પદાવલિ. અમદાવાદ : બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા, ૧૯૭૯. પૃ. ૧૦+૩૦+૧૨૬. (જીવન-કવન સંબંધી અભ્યાસલેખ સાથે.)
બ્રહ્માનંદ કાવ્ય. રાવસાહેબ કરમજી દામજી તથા મોતીલાલ ત્રિભોવનદાસ ગજ્જર પ્રકાશિત. બીજી આ. ૧૯૧૩. પૃ. ૪૫+૨૦+૮૩૫+૩૭.


ઈશ્વર ભજવા વિષે. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૩૮૨–૩૮૪. અ ૩૫ (બૃકાદોહન–૧) ૭૯૩–૭૯૫.
કાવ્યો. અ ૫૪ (ગુજકાદોહન) ૪૬૭–૪૭૦. અ ૭૪ (મોકાદો–જેઠા) ૩૦૫–૩૦૭. અ ૭૫ (મોકાદો–મગન). અ ૭૭ (મોકાદો–સાકર) ૬૭–૭૦.
કુંડળીયા. અ ૧૦ (કવિતાસંગ્રહ).
કૃષ્ણકીર્તનનાં પદો. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૩૭૪–૩૭૫. અ ૩૬ (બૃકાદોહન–૨) ૮૦૦–૮૧૩. અ ૪૦ (બૃકાદોહન–૬)
ગરબી. અ ૧૮ (કાવ્યદોહન–૩). અ ૭૪ (મોકાદો–જેઠા).
છપ્પય. અ ૧૦ (કવિતાસંગ્રહ).
જ્ઞાનભક્તિનાં પદો. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૩૭૬–૩૭૮. અ ૩૭ (બૃકાદોહન–૩).
જ્ઞાનલોચન. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૩૭૯. અ ૩૬ (બૃકાદોહન–૨).
દાણલીલા. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૩૮૫–૩૮૮. અ ૩૭ (બૃકાદોહન–૩). અ ૩૯ (બૃકાદોહન–૫) ૭૦૯–૭૧૨.
ધોળ. અ ૧૮ (કાવ્યદોહન–૩).
પદો. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩). અ ૪૯ (નકાદોન–૩).
બારમાસ. અ ૪૦ (બૃકાદોહન–૬).
બ્રહ્મવિલાસ
માધવજી ભીમજીભાઈ રત્નુ સંપા. પ્રકાશિત. બીજી આવૃત્તિ, ૧૯૬૭. પૃ. ૬૮.
વસંતવર્ણન
રાવળ, છગનલાલ વિદ્યારામ સંપા. ગુજરાતના પ્રાચીન કવિઓના વસંતવર્ણન. સુવર્ણમાલા, ચૈત્ર સં. ૧૯૮૨.
શિક્ષાપત્રી પદ્ય. રમણલાલ અં. ભટ્ટ પ્રકાશિત, સંવત્ ૨૦૧૦. પૃ. ૩૪.
શૃંગારનાં પદો. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૩૮૧–૩૮૨. અ ૩૫ (બૃકાદોહન–૧) ૭૮૭–૭૯૩. અ ૩૭ (બૃકાદોહન–૩).


ગુપ્ત, દેવીસહાય. બ્રહ્માનંદ [કવિતા]. અ ૧૯ (ગુજસંતો–ખંડેલવાલ) ૧૨૭–૧૫૯.


‘રે શિર સાટે’
ઝવેરી, મનસુખલાલ. આપણાં ઊર્મિકાવ્યો (૧૯૭૬) ૬૬–૬૭.

બ્રેહેદેવ

શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૩૦૧–૩૦૬.

આંખ મીંચામણી. અ ૪૭ (નકાદોહન–૧).
ભ્રમરગીતા. અ ૩૫ (બૃકાદોહન–૧) ૬૬૩–૬૮૩.
મજમુદાર, મંજુલાલ ર. સંપા. બ્રેહેદેવકૃત ભ્રમરગીતા : અન્ય કવિઓની વૈષ્ણવ ગીતાઓ અને ઉદ્ધવગોપી સંવાદોના પરિચય સાથે. સહ સંપા. ચીમનલાલ વૈદ્ય. વડોદરા : પ્રેમાનંદ સાહિત્ય સભા, ૧૯૬૪. પૃ. ૪૩૨+૭૦.
અવલોકન :
યોગીન્દ્ર જ. ત્રિપાઠી, સ્વાધ્યાય, ૨–૪, ઑગ. ૧૯૬૫.
રમણલાલ ચી. શાહ. ગ્રંથ, જુલાઈ ૧૯૬૫.