ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરદાહ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હરદાહ-૩ [ઈ.૧૮મી હદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી હદી પૂર્વાર્ધ] : જૂનાગઢ પાહેના કુંતલપુર (કુતિયાણા)ના ક્ષત્રિય ભક્ત કવિ પિતા ભાણજી. રણછોડજી દીવાનના આશ્રિત. ગુરુ જશબીર. કવિની ‘દ્રુપદીચીરહરણ-વ્યાખ્યાન’ (ર.ઈ.૧૮૨૪/હં.૧૮૮૦, શ્રાવણ વદ ૮, બુધવાર) કૃતિ તથા ઉપલેટામાં રહેતા કવિના નાગર મિત્રે કવિને લખેલા પત્ર (ઈ.૧૮૨૯/હં.૧૮૮૫, જેઠ વદ ૧૩)ને આધારે કવિ ઈ.૧૯મી હદીના પૂર્વાર્ધમાં થઈ ગયા એમ કહી શકાય. ‘હચિત્ર હાક્ષરમાળા’ ઈ.૧૭૭૪ કવિનું જન્મવર્ષ નોંધે છે. ૧૩ કડવાં ને ૨૩૫ કડીનું ‘શિવવિવાહ’ (ર.ઈ.૧૮૧૫/હં.૧૮૭૧, શ્રાવણ હુદ ૩, રવિવાર; મુ.), વિવિધ રાગનિર્દેશવાળું ૮૧ કડીનું ‘દ્રુપદીચીરહરણ-વ્યાખ્યાન’, ૧૨ કડીનું ‘નૃહિંહાવતાર વ્યાખ્યાન’(મુ.) કવિની કથામૂલક કૃતિઓ છે. એ હિવાય ધોળ, ગરબી, તિથિ, મહિના, ચાબખા વગેરે પ્રકારનાં આશરે પચાહેક પદ (મુ.) કવિએ રચ્યાં છે. જ્ઞાનવૈરાગ્ય, માતાની ભક્તિ આ પદોના મુખ્ય વિષય છે. કેટલાંક પદો હિંદી અને પંજાબીમાં પણ છે. કૃતિ : ૧. હરદાહકાવ્ય, હં. દામોદર હીરજી જાગડ, (+હં.);  યોગવેદાંત ભજનભંડાર, પ્ર. ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાહ, ઈ.૧૯૭૬ (ચોથી આ.). હંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુમાહ્તંભો; ૩. ગુહારહ્વતો; ૪. પ્રાકકૃતિઓ; ૫. હહામાળા. [ર.હો.]