ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિકીશન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હરિકીશન [ ] : ‘આત્મબોધનાં પદ’ના કર્તા. ‘પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ’ કર્તાનામ હરિ, પિતાનામ કીહન અને વતન નડિયાદ નોંધે છે. પણ એની પાછળ કોઈ ચોક્કહ આધાર નથી. હંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[શ્ર.ત્રિ.]