ગુલાબરાય બી. અંતાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અંતાણી ગુલાબરાય બી.: દશ પુષ્પોમાં વહેંચાયેલી બહારવટિયાની આપવીતી–વાર્તા ‘સત્યવાદી બદમાશ યાને હું લૂંટારો કેમ થયો’ના કર્તા.