ગોવિન્દ ઉપાધ્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઉપાધ્યાય ગોવિન્દ: રંગ અવધૂત મહારાજવિષયક પ્રશસ્તિપ્રધાન રચનાઓની પુસ્તિકા ‘અવધૂત સ્મરણ' (૧૯૪૭)ના કર્તા.