ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/પુસ્તકોની વર્ગીકૃત યાદી સન ૧૯૩૨

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પુસ્તકોની વર્ગીકૃત યાદી

(સન ૧૯૩૧)

ઇતિહાસ

પુસ્તકનું નામ. લેખક વા પ્રકાશક કિમ્મત
અમેરિકાનાં સંયુક્ત રાજ્યો ચિમનલાલ મગનલાલ ડોક્ટર ૧—૮—૦
કનકાભિષકનો ઇતિહાસ લલ્લુભાઇ છગનલાલ દેસાઈ ૦—૪—૦
તપોધન તત્વપ્રકાશ ગીરજાશંકર નરભેરામ ૦-૧૨—૦
પ્રાચીન જગત્‌ મૂળશંકર સોમનાથ ભટ્ટ ૦-૧૨—૦
હિદુસ્તાનનો પ્રાચીન ઈતિહાસ છોટાલાલ બાલકૃષ્ણ પુરાણી ૧—૦—૦

રાજકારણ

આખરી ફેંસલો, ભા. ૩ જો નટવરલાલ માણેલાલ દવે ૩—૦—૦
કાઠિયાવાડની કાળરાત્રિ સામળદાસ લક્ષ્મીદાસ ગાંધી ૦—૬—૦
કાઠિયાવાડ પ્રજાસંગઠન
ક્રાન્તિને પંથે સ્પેન મહાશંકર ઈન્દ્રજી દવે ૦—૫—૦
ગોળમેજીમાં ગાંઘીજી નટવરલાલ માણેકલાલ દવે ૦-૧૨—૦
જગતની રાજનીતિ અને હિંદ વિઠ્ઠલાલ કાનજી ભૂતા ૦—૮—૦
તરૂણ ભારત જગજીવન કપૂરચંદ ધોળકિયા ૧-૧૨—૦
મધ્ય એશિયામાં બોલ્શેવિક મહાશંકર ઈંદ્રજી દવે ૦—૬—૦
હિંદનો સ્વરાજનો દાવો એસ. વી. પેરૂલકર ૧—૮—૦
હિંદનો હુંકાર ભદ્રશંકર મંછારામ ભટ્ટ ૦-૧૪—૦

જીવન ચરિત્ર

આઈન્સ્ટાઈન કાન્તિલાલ છગનલાલ પંડ્યા ૦—૬—૦
અમર મહાજનો (આ. બીજી) કકલભાઈ કોઠારી ૦-૧૨—૦
એડીસનનું જીવનચરિત્ર ગુરૂનાથ પ્રભાકર ઑગલે ૨—૦—૦
કેસરકૃતિ ભા. ૧ કેસરબાઈ વલ્લભ ઠક્કર ૦—૮—૦
ભા. ૨ ૦-૧૦—૦
શ્રી ચંદ્રકુમાર ચરિત્ર-ભા. ૧લો જૈન સસ્તી વાંચનમાળા–પાલીતાણા ૧—૪—૦
ભા. ૨ જો ૧—૮—૦
જગદ્‌ગુરૂ શ્રી શંકરાચાર્ય નર્મદાશંકર ત્ર્યમ્બકરામ ભટ્ટ ...
જૈન સતી રત્નો-સચિત્ર જૈન સસ્તી વાંચનમાળા–ભાવનગર ૧—૪—૦
ડી વેલેરા શ્રી “ભારદ્વાજ” ૦—૬—૦
દાનેશ્વરી કર્ણ મહાશંકર પાઠક ૦—૮—૦
શેઠ દ્વારકાદાસ ત્રિભોવનદાસની જીવનરેખા કેશવલાલ ભિખાભાઈ ...
નરસિંહ મહેતા જયસુખરાય વિ. પુરૂષોત્તમરાય જોષીપુરા ૦-૧૧—૦
મહાત્મા ગાંધી કેશવ સદાશિવ કેળકર ૦—૫—૦
વિજયધર્મસૂરિ-સ્વર્ગવાસ પછી મુનિરાજશ્રી વિદ્યાવિજયજી ૨—૮—૦
સર વિઠ્ઠલદાસ દામોદરદાસ ઠાકરસી કલ્યાણરાય નથુભાઈ જોષી ...
સંત જોઅન અનંતપ્રસાદ પ્ર. પટ્ટણી ૨—૮—૦
હજરત મુહમ્મદ ઈમામ અબદુલકાદર બાવઝીર ૦—૬—૦

કવિતા

અનુભવબિંદુ દી. બા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ ૦—૫-૦
અધ્યાત્મ રામાયણ (પ્રીતમકૃત) હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા ૨—૦-૦
અખાકૃત કાવ્યો, ભા. ૨જો ‘સાગર’ ૧—૦-૦
અમરવચન સુધા ગિરિધર શર્માજી ૦-—૪-૦
આનંદ મહોદધિ વૈધ રાઘવજી શર્મા ...
કબીર સુધા
કબીરનાં આધ્યાત્મિક પદો. (આ. ૩જી) વાડીલાલ મોતીલાલ શાહ ૧—૪-૦
કાવ્યસરણીઃ પ્રથમ પગથિયું ઉમેદભાઇ ર. પટેલ ૦—૩-૦
કાવ્ય કુંજ, પુષ્પ ૧ મુસ્લિમ ગુજરાત સાહિત્ય મંડળ-રાંદેર ...
  ” પુષ્પ ૨, ૩ ૦—૨-૬
કીર્તન સંગ્રહ મંગળદાસ ચતુર્ભજજી કવિરાજ ...
કીર્તન મંજરી શ્રેયઃ સાધક અધિકારી મંડળ ૦—૬-૦
કૃષ્ણાશ્રય દ્વિવેદી નટવરપ્રસાદ મણિશંકર ...
ગજરો ચન્દ્રકાન્ત મંગળજી ઓઝા ૦—૭-૦
ગ્રામ જીવન મનુ હ. દવે (કાવ્યતીર્થ) ૦—૩-૦
ગીત પ્રભાકર ...... ...
ગુલબાનું કાવ્યમાળા ગુલબાનું ખરશેદજી ૦–૧૪-૦
જાલંધર આખ્યાન રામલાલ ચુનીલાલ મોદી ૦–૧૨-૦
તુલસીદાસનું આખ્યાન માધવલાલ ત્રિભુવન રાવળ ૦—૪-૦
દીવ્ય સંદેશ જમિયતરામ વજેશંકર આચાર્ય ૦—૪-૦
નલિની પરાગ નલિન મણિશંકર ભટ્ટ ૨—૦-૦
પરાગપુષ્પો ...... ...
પનુ કાવ્ય પનુભાઇ જશંવતરાય દેસાઈ ૨—૦-૦
પ્રણય કાવ્ય રમણલાલ નરહરિલાલ વકીલ ૧—૮-૦
પ્રાયશ્ચિત્ત વાડીલાલ મોતીલાલ શાહ ૦—૨-૦
પૃથુરાજ રાસા ભીમરાવ ભોળાનાથ ૨—૦-૦
બહુચરા ભક્તિભાવ ‘શોખીન’-ઉઝા ૦—૧-૬
ભજન ભાવાર્થ પ્રકાશ ફાજલ પ્રધાન વકીલ ૦—૨-૦
ભક્તિભોમ, ભા. ૧-૨ ભોમારામ હેમારામ ૦—૬-૦
ભક્તિદાસ કૃત કીર્તનમાળા ... .... ...
મધુ બંસી રમણીક કીશનલાલ મહેતા ૦—૪-૦
મુકુલ કાવ્ય સંગ્રહ જેઠાલાલ દેવનાથ પંડ્યા ૦—૪-૦
મંદાકિની જનાર્દન ન્હાનાભાઈ પ્રભાસ્કર ૦—૮-૦
રણછોડની વાણી ... ... ...
રાસરસિકા જગુભાઈ મોહનલાલ રાવળ ૦-૧૦-૦
લલિતનાં બીજાં કાવ્યો જન્મશંકર મહાશંકર બુચ ૦–૧૨-૦
વીરપસલી કેશવ હ. શેઠ ૦—૮-૦
શિવમહિમ્ન સ્તોત્રનો ગુજરાતી અનુવાદ લાલજી વીરેશ્વર જાની ૦—૧-૦
સતી મહાદેવી ગરબાવલી હરેરામ બ્રહ્મર્ષિ ૦—૨-૦
સંયુક્તાખ્યાન ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યા ૦—૮-૦
હરિગીત અને બીજાં કાવ્યો હીરાલાલ દ. મહેતા ૦—૮-૦
જ્ઞાનગંગા દર્શન હરેરામ બ્રહ્મર્ષિ ૦—૩-૦
જ્ઞાનપ્રકાશ (ગોપાલકૃત) હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા ૧—૦-૦

નવલકથા

અરક્ષણીયા કિસનસિંહ ચાવડા ૦—૬–૦
અપરાધીની નૌતમકાન્ત જે. સાહિત્યવિલાસી ૧—૮-૦
અર્ધાંગના અને બીજી વાતો ગાંડીવ સાહિત્ય મંદિર ૦—૪–૦
અવશેષ ‘ધૂમકેતુ’ ૧—૪–૦
આફલાતુન આશક ‘નઝમી’ ૨—૦–૦
ઇન્દિરા કિસનસિંહ ચાવડા ૧—૪–૦
ઇસ્લામ અને તરવાર ... ... ...
આપણા ઉંબરમાં ઝવેરચંદ મેઘાણી ૦—૪–૦
એક વાડીલાલ મોતીલાલ શાહ ૧—૦–૦
એક લાખનું ઈનામ અને બીજી વાતો નર્મદાશંકર વ. દ્વિવેદી ૦—૮–૦
એક ચિત્રકારની આત્મકથા શિવપ્રસાદ પંડિત ૦—૧–૬
ઐતિહાસિક કથામંજરી અંબેલાલ નારણજી જોશી ૨—૮–૦
ઓલીયા જોશીનો અખાડો, ભા. ૨ જો જગજીવનદાસ ત્રિકમજી કોઠારી ૨—૮–૦
કથાવલિ વિશ્વનાથ મગનલાલ ભટ્ટ ૧—૪–૦
કલ્પનાના પ્રતિબિંબ ચીનુ શુકલ ૦—૮–૦
કાચાં ફળ જેઠાલાલ નારાયણ ત્રિવેદી ૦—૮–૦
કાકી અને બીજી વાતો ગાંડીવ સાહિત્ય મંદિર ૦—૩–૦
કામદારોનુ બલિદાન અને કુસુમનો ત્યાગ શિવપ્રસાદ લીલાધર પંડિત ૦—૧–૬
કેટલીક વાતો અને સંસારચિત્રો પ્રાણલાલ કીરપારામ દેસાઇ ૧—૮–૦
ગરીબની ગૃહલક્ષ્મી પીયુષ ૧—૮–૦
ચમત્કારિક યોગ અને પ્રત્યેક બુદ્ધ ચરિત્ર ચોકસી મોહનલાલ દીપચંદ ૧—૪–૦
ગરીબની દુન્યા ... ... ...
ચિતાના અંગારા, ખંડ ર જો ઝવેરચંદ મેઘાણી ૦—૪–૦
જયન્ત (આ. ૨જી) રમણલાલ વસંતલાલ દેસાઇ ૨—૦–૦
જીવનની ઝાંખી કેશવપ્રસાદ છેટાલાલ દેસાઈ ૨—૦–૦
જીવન દર્દો ... ... ...
જૈન સિદ્ધાંતની વાર્તાઓ, પ્રથમ ગુચ્છ જીવણલાલછગનલાલ સંઘવી ૦–૧૦–૦
જૈન સાહિત્યની કથાઓ, ભા.૧ જીવણલાલ છગનલાલ સંઘવી ૦—૫–૦
જ્યોત અને જ્વાળા, દ્વિતીય દર્શન ચુનીલાલ વર્ધમાન શાહ ૦–૧૦–૦
જ્યોત અને જ્વાળા, તૃતીય દર્શન ચુનીલાલ વર્ધમાન શાહ ૦–૧૨–૦
  ” ચતુર્થ દર્શન ૦–૧૨–૦
ઝાકળ રમણલાલ વસંતલાલ દેસાઇ ૨—૮–૦
ઝુરતું હૃદય માણેકલાલ ગોવિંદલાલ જોશી ૦—૫–૦
ટેકને ખાતર (પ્રેમચંદજી) શિવશંકર શુક્લ ૦—૩–૦
ઠંડા પહોરની વાતો, ભા. ૧ છગનલાલ વિદ્યારામ રાવળ ૧—૦–૦
તણખા મંડળ ત્રીજું ‘ધૂમકેતુ’ ૧—૮–૦
દાલચીવડાને દાયરો ગોકુળદાસ દ્વારકાદાસ રાયચુરા ૧—૮–૦
દિવ્યચક્ષુ રમણલાલ વસંતલાલ દેસાઈ ૨—૮–૦
નવલિકા સંગ્રહ, પુ. ૨ જું રામચંદ્ર દામોદર શુક્લ ૨—૦–૦
નવનિધાન (ચટ્ટોપાધ્યાય) કિસનસિંહ ચાવડા ૦—૬–૦
નવો અવતાર, પ્રથમ ખંડ વિશ્વનાથ મગનલાલ ભટ્ટ ૨—૪–૦
નાશની નોબત કુમુદલાલ ચુનીલાલ નાણાવટી ૧—૦–૦
પ્રણયજ્યોતિ કિંવા સાચાં બલિદાન મયારામ વિ. ઠક્કર ૦—૭–૦
પારસી શુરાતન ... ... ...
પાનકી પતિયાં! ક્યા છોટી છોટી બતિયા!! ગુજરાતી પત્ર ...
પૂર્ણિમા રમણલાલ વસંતલાલ દેસાઈ ૨—૮–૦
બલિદાનની સત્યઘટના કિંવા દિવ્ય દાંપત્ય પ્રેમ મયારામ વિ. ઠક્કર ...
બાલવિધવાકલ્યાણી અથવા રાજા કે રાક્ષસ ઠક્કુર નારાયણ વિસનજી ૩—૦–૦
ભલાઈનો ભંડાર રતનશા ફરામજી ૧—૦–૦
ભભૂકતી જ્વાળા ... ... ...
ભારતના વીરોની સત્ય ઘટના શિવપ્રસાદ લીલાધર પંડિત ૦—૧–૩
પુનિત ગંગા ... ... ...
પ્રેમચંદ્રજીની વાતો ... ... ...
ભૂતના ભડકા ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા ૦–૧૨–૦
ભૂતકાળના પડછાયા ગુણવંતરાય આચાર્ય ૦—૪–૦
ભેદી નિવાસ ચુનીલાલ વર્ધમાન શાહ ૩—૮–૦
મયૂખ ચીમનલાલ ભેગીલાલ ગાંધી ૦–૧૨–૦
મહાકવિ કાળિદાસની પ્રસાદી જીવણલાલ અમરશી મહેતા ૧—૪–૦
મહીપાળ દેવ ગોકુલદાસ દ્વારકાદાસ રાયચુરા ૨—૮–૦
મસ્તફકીરનું મુક્ત હાસ્ય “મસ્ત ફકીર” ૩—૦–૦
મસ્તફકીરનો હાસ્યવિલાસ “મસ્ત ફકીર” ૩—૦–૦
રાજકથા જમુ દાણી ૦–૧૦–૦
રાજપુત પ્રેમરહસ્ય ભાલચંદ્ર ૧—૦–૦
રાજસ્થાનની રાજખટપટ ... ...
રંગ તરંગ જ્યોતીન્દ્ર હ. દવે ૧—૪–૦
લક્ષ્મીનાં બંધન રમણીકલાલ જયચંદભાઈ દલાલ ૦–૧૨–૦
વર્તમાન યુગના બહારવટીઆ ઝવેરચંદ મેઘાણી ૦—૬–૦
વાર્તા વિહાર ... ... ...
વીતક વાતો મટુભાઈ હ. કાંટાવાળા ૨—૮–૦
વીર કથાઓ મોતીલાલ બાપુજી શાહ ૦–૧૨–૦
વિષ્ણુપુરાણની કથાઓ ... ... ...
વંધ્યા છગનલાલ નારાયણ મેશ્રી ૦—૪–૦
શિરીષ (આ. ૨૭) રમણલાલ વસન્તલાલ દેસાઈ ૨—૮–૦
શ્રી રંગીલદાસ લક્ષ્મીદાસ સુતરીયા
શુદ્ધ મન અથવા આદર્શ માતૃત્વ વિષે શિક્ષણ રોઝેલી એ. વેસ્ટ ૦—૨–૦
સમાજ બંધન ચત્રુભુજ ભીમજી ત્રિવેદી ૩—૦–૦
સમયના વ્હેણ કાન્તિલાલ મણીલાલ શાહ ૦—૫–૦
સળગતો સંસાર સીતારામ જે. શર્મા ૩—૦–૦
સત્યની શોધમાં ઝવેરચંદ મેઘાણી ૧—૦–૦
સામાજિક ટુંકીવાર્તાઓ, ગ્રંથ ૩જો, ભા. ૮મો સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય ૧—૮–૦
સીતાનાથ અથવા ગૃહસ્થ સંન્યાસી મહાશંકર ઇન્દ્રજી દવે ૧—૮–૦
સોરઠી વિભૂતિઓ મનુભાઈ જોધાણી ૦–૧૦–૦
સોરઠની સાગરકથાઓ ગુણવંતરાય આચાર્ય ૦—૪–૦
સૌરાષ્ટ્રની પ્રેમકથાઓ તારાચંદ્ર પોપટલાલ અડાલજા ૨—૦–૦
હાસ્ય દર્શન જદુરાય ડી. ખંધડીઆ ૨—૦–૦
હૃદયજ્વાળા અંબાલાલ નૃ. શાહ ૧—૮–૦
હૃદયમંથન શિવશંકર પ્રાણશંકર શુક્લ ૦–૧૦–૦

સામાન્ય જ્ઞાન અને નીતિ

આર્ય ધર્મ વાડીલાલ મોતીલાલ શાહ ૦—૫–૦
આત્માનંદ ગીતાવલિ લક્ષ્મણરામ કાશીરામ રામી ૦—૩–૦
આગળ વાંચો ... ... ...
આત્મ-જાગૃતિની પ્રાપ્તિ અને સત્ય સ્વરુપમાં સાક્ષાત્કાર મણિલાલ જાદવરાવ ત્રિવેદી ...
ઈશુ ચરિત દેસાઇ વાલજી ગોવિન્દજી ૦—૧–૩
ઓમકાર દર્શન શ્રી હરેરામ બ્રહ્મર્ષિ ૦—૧–૩
અંતઃકરણ અને અણદીઠ મદદગારો ડૉ. જહાંગીર ખ. દાજી ...
કાવ્યમંજરી વલ્લભદાસ ભગવાનજી ગણાત્રા ...
ખુદાનામુ, ભા. ૫ મો શો. મં. દેશાઇ ૧—૮–૦
ગાંધી વિચારદોહન કિશોરલાલ ઘ. મશરૂવાળા ૦—૮–૦
ગાંધીજીનો અગ્નિપ્રવેશ મણિલાલ ઠાકર, ઇન્દુપ્રસાદ ભટ્ટ ૦—૪–૦
ગૃહ નીતિ મહાશંકર ઈન્દ્રજી દવે ૦–૧૨–૦
જીવન મઠ આત્માનંદ ૦—૧–૦
જીવન શિક્ષણ મણિલાલ જગજીવન દ્વિવેદી ૧—૮–૦
ત્યાગમાં ભગવત્‌ પ્રાપ્તિ ઠક્કુર હરિરાય ભાગ્યચંદ ...
દરેક સ્ત્રી વાંચે વાસુદેવ વિનાયક જોશી ૦—૩–૦
દીની ધર્મ, શિવાજી ધર્મ અને વેશધારી ધર્મ ડૉ. જહાંગીર ખરશેદજી દાજી ...
ધર્મધતીંગ દર્શન શ્રી હરેરાય બ્રહ્મર્ષિ ૦—૬–૦
ધર્મ સંસ્થાપન ચંદ્રશંકર પ્રાણશંકર શુકલ ૦—૩–૦
નીતિ દર્શન શ્રી હરેરાય બ્રહ્મર્ષિ ૦—૧–૦
પરલોક-પ્રકાશ (આ. ૩ જી) હીરાલાલ ત્રંબકલાલ દોશી ...
પર્યુંપણ પર્વનાં વ્યાખ્યાનો– પૂર્વાર્ધ પંડિત સુખલાલ પંડિત બેચરદાસ ૦–૧૨–૦
– ઉત્તરાર્ધ (બંને ભાગના)
[વર્ષ ત્રીજું] જૈન યુવક સંઘ ૦—૮–૦
પ્રાસંગિક મનન ગિજુભાઇ ૦—૮–૦
પુષ્ટિપથદર્શિકા તુલસીદાસ લલ્લુભાઈ શાહ ૦—૨–૬
બ્રહ્મચર્ય સંબંધી લેખોને સંગ્રહ જૈન ધર્મ પ્રચારક સભા ...
ભગવત મહાવીરના સામાયિક પ્રયોગો ... ... ...
ભાવના શતક શ્રી રત્નચંદ્રજી ૧—૦–૦
મનુષ્ય ભ્રમણ .... .... ...
મહા–વીર-કહેતા હવા વાડીલાલ મોતીલાલ શાહ ૦—૫–૦
મહાભારત કથા ... ... ...
રાજર્ષિ પ્રિયવ્રત ચરિત, દેશકાલ સનાતન ધર્મ પ્રવર્તક મંડળ ૦—૩–૦
વિવરણ અને ધર્મની અગત્ય ભાવનગર
લગ્નનો આદર્શ સુરેશ દીક્ષિત ૦—૮–૦
વખાણનો મૂળતત્ત્વ, તેનો શબ્દાર્થ અને અનર્થ ડૉ. જહાંગીર દાજીભાઈ ...
વિદ્યાર્થીઓ અને યુવકોને શાન્તિલાલ વનમાળી શેઠ ૦—૪–૦
વેદાંત પ્રકાશ મંજરી, ભા. ૧ થી ૪ સાથે આ. ૨જી) શર્મા રાઘવજી માધવજી ...
ભા. પ ...
વૈદિક વ્યાખ્યાનમાલા ત્રિકમલાલ હરિલાલ આર્યોપદેશક ૦-૪-૦
શત્રુંજયનો શ્યામ ... ... ...
સન્મતિ પ્રકરણ સુખલાલ સંઘવી બેચરદાસ દોશી ૧—૮–૦
સદુપદેશ શ્રેણી (૬૭) શ્રેયસ્સાધક મંડળ ૦—૮–૦
(૬૮) ૦–૧૦–૦
સાચી રીતભાત (આ. ૪થી) ગોવિંદભાઈ હા. દેસાઈ ૦—૭–૦
સિંહસ્થ મહાત્મ્ય ... ... ...
સ્ત્રીઓનું ઐશ્વર્ય અને ખરી દેશ સેવા વામનરાવ પ્રાણગોવિદ પટેલ ૦—૪–૦
સ્ત્રી જીવન ... ... ...
સુબોધિનીજી શાસ્ત્રી હરિશંકર ઓકારજી ૨—૦–૦
હરિજન સ્તોત્ર અમૃતલાલ સુંદરજી પઢીઆર ૦—૩–૦
જ્ઞાન સૂર્યોદય બૃહદ ગ્રંથ–ઉત્તરાર્ધ–(ભા. ૩જો) માણિક્યલાલ જમનાદાસ ૧–૧૦–૦

ભૂગોળ, સ્થળવર્ણન–પ્રવાસ

આફ્રિકા અને હિન્દુસ્તાનની ભૂગોળ ભાઈલાલ દેસાઈભાઇ પટેલ ૧–૧૦–૦
ગાંધીજીની લંડનની યાત્રા કપિલપ્રસાદ એમ દવે ૧—૦–૦
દુનિયાની ભૂગોળ અમૃતલાલ મોહનલાલ પરીખ ...
પ્રભાસ યાત્રાવર્ણન શંભુપ્રસાદ એમ. દેસાઇ ૦—૮–૦
પાવાગઢનો પ્રવાસ શાહ ધીરજલાલ ટોકરશી ૦—૧–૬
પેશાવરથી મોસ્કો ગાંડીવ સાહિત્ય મંદિર ૧—૪–૦
મનુષ્ય ભ્રમણ મધુકુમાર શિવરામ દેસાઇ ૦–૧૨–૦
મહાબળેશ્વર ગાઇડ એન. એમ. દસ્તુર ૦–૧૨–૦
હિમાલયના પુણ્ય પ્રદેશમાં ડુંગરશી ધરમશી સંપટ ૦–૧૨–૦
હિમાલયનો સરઃ પ્રદેશ રતિલાલ મોહનલાલ ત્રિવેદી ૦—૧–૬

આરોગ્ય, વૈદક વગેરે

આરોગ્ય વિજ્ઞાન પ્રવેશપોથી પ્રીતમરાય દેસાઈ ૦—૬–૦
આરોગ્ય-પત્રિકા ધી જૈન સેનીટરી એસોસીએશનની
આરોગ્ય પ્રચારક કમિટી
...
ઓરી, અછબડા અને બળીઆ ડૉ. બાલકૃષ્ણ અમરજી પાઠક ૦—૩–૦
કેટલાક રોગો ભા. ૩ જો ડૉ. ચંદુલાલ સેવકલાલ દ્વિવેદી ૧—૦–૦
ચાલવું એક નૈસર્ગિક વ્યાયામ ... ... ...
તંદુરસ્તી કેમ સચવાય ... ... ...
દીર્ઘાયુ અર્થે પ્રાણ સંચય ... ... ...
રસાયન સાર સંગ્રહ જી. કે. ઠાકર ર—૯–૦
મલ્લ વિદ્યા શાસ્ત્ર ... ... ...
વિષતંત્ર ગજાનન શામરાવ ગોખલે ૧—૬–૦
વૈદક સંબંધી વિચારો સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય ૧—૮–૦
સુંદર સંતતિ અને તેનું નિયમન માણેકલાલ વકીલ ૦—૮–૦
હોમીઓપૅથીક વૈદ્યક સાર અને મટેરિઆ મેડિકા ડૉ. એમ. કે. પાર્ખીલ દાહોદ ૨—૦–૦
હોમીઓપેથી એટલે શું! ... ... ...
ક્ષયરોગ ચિકિત્સા પદ્ધતિ વૈદ્યશાસ્ત્રી નારાયણશંકર દેવશંકર પ્રાણાચાર્ય ૨—૦–૦

કેળવણી

મોન્ટેસોરી પ્રવેશિકા શ્રીમતી તારાબેન ૦–૧૨–૦
યુરોપના શિક્ષણ સુધારકો વિદ્યારામ વસનજી ત્રિવેદી ૧–૧૨–૦
હિંદના વિદ્યાપીઠો ભા. ૧ રતિલાલ મોહનલાલ ત્રિવેદી ૧—૮–૦

શાળોપયોગી

ગુજરાતી નવી બાળપોથી મણીભાઈ મોતીભાઇ અમીન ૦—૧–૩
ગુજરાતી સાહિત્ય પરિચય. પુ. પહેલું મંજુલાલ રણછોડલાલ મજમુદાર ૦–૧૦–૦
નવીન બાળપોથી ભા. ૧ મોહનલાલ પ્રભાશંકર ભટ્ટ ૦—૧–૦
નવીન બાળપોથી ભા. ૨ ” ” ૦—૧–૦
નાગરિક ગદ્યાવલી ... ... ૧—૦–૦
સાહિત્ય મંજરી ગુચ્છ ૩ સાકરલાલ અમૃતલાલ દવે ૧—૨–૦
સાહિત્ય મુકુર દ્વિતીય વિભાગ ચન્દ્રવદન ચુનીલાલ શાહ ૦–૧૪–૦
તૃતીય વિભાગ ૧—૮–૦
સૃષ્ટિ નિરીક્ષણ ભાગ ૧ લક્ષ્મીદાસ એસ. પટેલ ૦—૮–૦

વિજ્ઞાન

હુન્નરકળાઃ
કલા વિષે પ્રવચનો રંજુલાલ જદુનાથ ત્રિવેદી ૧—૭–૦
કલા દર્શન કુમાર કાર્યાલય ૧—૪–૦
ફોટોગ્રાફી (આ. ૨જી) જનાર્દન યશવંત ૨—૦–૦
મીકેનિકનો મદદગાર યાને ટરનર ફીટરનો ભોમીયો ડોસાભાઇ એક લાંગ્રન ૧—૮–૦
મોતીની ગુંથણમાળા, સિરિઝ-બીજી કે. એ. કોલમ્બોવાળા ૦—૬–૦
રસમય વાનીઓ સૌ. તારામતી જ. એરંઝા ૧—૦–૦
રેશમ તથા જરીનું ભરતનું પણ અને વેતરવાની કળા સુશિલા દલાલ ૧–૧૨–૦
શિવણ ભરતગુંથણ અને વેતરવાની કળા સુશિલા દલાલ ૩–૧૨–૦
સ્વાદિષ્ટ વાની સંગ્રહ નવાજબાઈ ખુરશેદજી ફીટર ૨—૮–૦
સ્ત્રીઓની સલાહકાર અને ઉછરતી
દિકરીઓની ઉપયોગી સાથી (આ. ૨જી)
એ. ફરદુનજી મહેતા ૨—૦–૦
અર્થશાસ્ત્ર
અર્થશાસ્ત્ર કેશવલાલ હિંમતરામ કામદાર ૨–૧૨–૦
આપણા આર્થિક પ્રશ્નો પ્રો. વાડીઆ ૦—૫–૦
ઇન્ડિયન ઇન્કમટેક્ષ ફરામરોઝ આર મર્ચંટ ૧—૦–૦
કાઠિયાવાડમાં કાપડ બનાવવાની સહેલી રીત ... ... ...
પરદેશી કાપડની સામે હરિફાઈ કેમ કરવી? મનમોહન પુરુષોત્તમ ગાંધી ૦—૮–૦
સહકાર મીમાંસા કેશવલાલ અંબાલાલ ઠક્કર ૦–૧૩–૦
સંગીત
પ્રાથમિક સંગીત શંકર ગણેશ વ્યાસ ૦—૮–૦
સેલ્ફ હાર્મોનિયમ ટીચર, ભા. ૧ થી ૫ સાથે (આ. રજી) અમૃતલાલ જેઠાલાલ દવે ૨—૮–૦
સંગીત તાલ માર્ગદર્શક ... ... ...
ખગોળઃ
આકાશદર્શન ભોગીલાલ કેશવલાલ પટવા ૦—૮–૦
ગૃહવિજ્ઞાન પ્રવેશપોથી પ્રીતમરાય વૃજરાય દેસાઇ ૦—૮–૦
ભૂસ્તરવિજ્ઞાન-ઉત્તરાર્ધ– ડાહ્યાભાઇ પીતાંબરદાસ દેરાસરી ૧—૦–૦
બાગાયતઃ ખેતીવાડીઃ
ખેડુત પંચાંગ ખેતીવાડી ખાતું-વડોદરા ૦—૨–૦
ગુજરાતનો ફૂલબાગ મગનલાલ ગુલાબભાઇ દેસાઇ ૦—૮–૦
છોડવાનું જીવન ... ... ...
ઉદ્‌ભિદ્‌ શાસ્ત્રઃ
કુદરતનું અવલોકન માર્તંડ શિવભદ્ર પંડ્યા ૧—૦–૦

સાહિત્ય-નિબંધ

સાહિત્યઃ
ગુજરાત વર્નાકયુલર સોસાઈટીનો ઇતિહાસ
(ઈ. સ. ૧૮૪૯ થી ૧૮૭૮)
હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ ૧—૦–૦
ગુજરાતી સાહિત્ય ઉપર દૃષ્ટિપાત
(સને ૧૯૩૦ તથા ૧૯૩૧)
ચુનીલાલ વર્ધમાન શાહ ...
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૩ જું. હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ ૧—૦–૦
સાહિત્ય અને પ્રજાજીવન ચન્દ્રવદન ચુનીલાલ શાહ ...
નિબંધઃ
જામે જમશેદ સેન્ટેનરી વૉલ્યુમ “જામે જમશેદ સેન્ટેનરી વરકીંગ કમીટી” ...
પથિકનાં પુષ્પો અંબાલાલ બા. પુરાણી ૧—૮–૦
પ્રસ્તાવમાળા ન્હાનાલાલ દલપતરામ કવિ ર—૪–૦
પ્રાકૃત ભાષાની ઉપયોગિતા પં. લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી ...
પૂ. શ્રી. ધર્મપ્રાણ લક્ષ્મણ શાસ્ત્રી દ્રાવિડ સ્મારક ગ્રન્થ. પ્રો. જયેન્દ્રરાય ભગવાનલાલ દૂરકાળ ૨—૦–૦

ધર્મ અને તત્ત્વજ્ઞાન

આત્માને ઓળખા રામવિજયજી ૧—૦–૦
ઇસ્લામનું ગૌરવ આઇ. કે. ખાન ૧—૪–૦
ઈશાવાસ્ય ઉપનિષદ્‌ ડૉ. ભાઈલાલ બાવાજી પટેલ ૦–૧૦–૦
ઉપનિષદ્‌ વિચારણા દી. બા. નર્મદાશંકર દેવશંકર ૧—૦–૦
કેન ઉપનિષદ્‌ ડૉ. ભાઈલાલ બાવાજી પટેલ ૦—૬–૦
ગીતાબોધ મોહનદાસ કરમચંદ ગાંધી ૦—૧–૩
ગીતા ધર્મ પુસ્તક પહેલું એ. જી. વોરા ૦—૬–૦
તપોધન તત્ત્વપ્રકાશ ઉમિયાશંકર જીવરામ ભટ્ટ ૦–૧૨–૦
ધર્મ અને સમાજ, પુ. ૧ સર રમણભાઈ મહીપતરામ ૧—૦–૦
ધર્મોપદેશ રા. બા. ગોવિંદભાઇ હાથીભાઇ ૦–૧૨–૦
ધર્મોની બાલ્યાવસ્થા ચુનીલાલ મગનલાલ દેસાઇ ૧—૮–૦
પારસી પ્રકાશ, દફતર ૪ ભા. ૪ આર. બી. પેમાસ્તર ૧—૮–૦
પુષ્ટિમાર્ગોપદેશિકા ભા. ૩ શાસ્ત્રી ચીમનલાલ હરિશંકર ૦–૧૨–૦
બ્રહ્મમીમાંસા જ્યોતિ મગનભાઇ ચતુરભાઇ પટેલ પ—૦–૦
બ્રહ્મવિદ્યા મુગટરામ ગણપતરામ ભટ ૦—૬–૦
ભાગવત પ્રવેશિકા મૂળશંકર કેશવરામ શાસ્ત્રી ૦–૧૨–૦
ઋગ્વેદ સંહિતા, અષ્ટક ૧, વિ. ૧ મોતીલાલ રવિશંકર ઘોડા ૨—૦–૦
  ” અષ્ટક ૧, વિ. ર ૨—૦–૦
યુગ સ્મૃતિ જમિયતરામ વજેશંકર આચાર્ય ૦—૪ –૦
વીર શૈવ સંસ્કૃતિ શંકર ગોવિંદ સાખરપેકર ૦–૧૩–૦
વૈદિક ભક્તિ યોગ ત્રિકમલાલ હરિલાલ ૦—૩–૦
શાક્ત સંપ્રદાય દી. બા. નર્મદાશંકર દેવશંકર ૧—૮–૦
સાધના અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી ...
હરિજન ભાગવત, ખંડ ૧ ઈન્દુપ્રસાદ ભટ્ટ ૦–૧૨–૦
હરિ દિગ્‌વિજય માધવલાલ દલસુખરામ કોઠારી ૨—૦ –૦
હરિગીત ગીતા મોહનલાલ મથુરાદાસ શાહ ર શિલિંગ

નાટક

ઇન્દુકુમાર અંક ૩ જો. ન્હાનાલાલ દલપતરામ કવિ ૧–૧૨–૦
ઉરતંત્ર અને નાટ્યકલા રમણલાલ નરહરિલાલ વકીલ ૧——૦
ઘર દીવડી યશવંત પંડ્યા ...
ત્રણ નાટકો; વકીલાત, ફોઇબા, મથુરીઓ ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યા ૦-પ-૦
નારાયણી અને બીજાં નાટકો શશિવદન મહેતા ૦—૮–૦
પ્રતિજ્ઞા રમણીકલાલ જયચંદભાઇ દલાલ ૦—૮–૦
પૂજારિણી અને ડાકઘર નગીનદાસ પારેખ ૦–૧૨–૦
પ્રેમની પ્રસાદી એક કાઠિયાવાડી ૦—૮–૦
ભણેલા ભિખારી ગમનલાલ હીરાલાલ બદામી ૦—૪–૦
રૂપિયાનું ઝાડ “સંજય” ૦—૫–૦

કોષ-જ્ઞાનકોષ વગેરે રેફરન્સ પુસ્તકો

ઇંગ્રેજી-ગુજરાતી ડીક્ષનેરી વિઠ્ઠલરાય જી. વ્યાસ ૬—૦–૦
ગુજરાતી જ્ઞાનકોષ, બીજો વિભાગ શ્રીધર વ્યંકટેશ કેતકર ...
પારિભાષિક-શબ્દકોશ પુરવણી વિશ્વનાથ મગનલાલ ભટ્ટ ૦—૫–૦
પૌરાણિક કથાકોષ ડાહ્યાભાઈ પીતામ્બરદાસ દેરાસરી ૫—૮–૦
સંસ્કૃત-ગુજરાતી લઘુકોશ ગણેશ સદાશિવ તળવલકર ૧—૮–૦
બાલ સાહિત્ય સર્વે સંગ્રહ ગિજુભાઇ ૦–૧૨–૦

ચિત્રો

ચિત્ર શતક કુમાર કાર્યાલય ૧—૪–૦

પરચુરણ

અર્વાચીન સાર્વજનિક પુસ્તકાલયો વિજયરાય કલ્યાણરાય વૈદ્ય ૨—૦–૦
કાપડ કરવાની સ્હેલી રીત રામજી હંસરાજ ૦—૦–૩
પ્રાણીઓ પ્રત્યે થતી ક્રૂરતા નિવારક મંડળ, અર્ધશતાબ્દિ અંક ડાહ્યાભાઈ પી. દેરાસરી ...
વડોદરા રાજ્ય પ્રજામિત્ર વકીલ જીભાઇ કાનજીભાઇ ૨—૦–૦
સ્કાઉટની પહેલી ચો૫ડી નરહરિ કુરણારામ દેસાઇ ૧—૮–૦
હિન્દી બાલવીર વિદ્યા ” ” ” ૦—૪–૦

બાલ-સાહિત્ય

આંખ ઉઘાડો રામજી હંસરાજ ...
ઉદર દેશ ... ... ...
કીર્તિ કથાઓ ઉમિયાશંકર જી. ઠાકર ૦—ર–૬
કાનમાં કહું? ... ... ...
ખાટી-મીઠી બાળવાતો મનુભાઇ જોધાણી ૦—૭–૦
ચતુર બાર્થોલ્ડ ચન્દ્રશંકર મણિશંકર ભટ્ટ ૦—૯–૦
ચતુરો નાગરદાસ ઇ. પટેલ ૦—૩–૦
જ્યોતિ પ્રવાસમાળાઃ
પુષ્પ. ૧ હિમાલયનો સરઃ પ્રદેશ રતિલાલ મોહનલાલ ત્રિવેદી ૦—૧–૬
  ”–૨ અચલરાજ આબુ ધીરજલાલ ટોકરશી શાહ ૦—૧–૬
  ”–૩ પાવાગઢનો પ્રવાસ ૦—૧–૬
  ”—૪ દાર્જીલીંગ રતિલાલ મોહનલાલ ત્રિવેદી ૦—૧–૬
ટચુકડી સો વાતો. ભા. ૬ ... ... ...
ટન્‌-ટન્‌-ટન્‌-ટન્‌ શ્રીમતી કપિલા માસ્તર ૦—ર–૬
ડાહ્યું કોણ? જે. સી. ચોધરી ૦—૩–૦
ઢેડનો બાળક જહાંગીર જ. વકીલ ૦—ર–૬
તક્‌ તક્‌ ક્ક્‌ તરરર્‌ ગિજુભાઈ ૦—૧–૬
તિળધ્યા, ગુળધ્યા તારાબ્હેન ૦—૧–૬
દાદાજીની તલવાર ગિજુભાઈ ૦—૧–૬
નવ દીવડા ભોળાશંકર પ્રેમજી વ્યાસ ૦—૮–૦
નવાં વરતો ગિજુભાઈ ૦—૧–૬
પરદેશ વસતા પ્રેમજીભાઈનું પાપ રામજી હંસરાજ ...
૫ર્યટન અને બાલ માનસ બી. હી. ઠાકોર ૦—૨–૦
પ્યારા નબી (સલ) “વહશી” ૦—૩–૦
પ્રાણી પુરાણ નટવરલાલ વીમાવાળા ૦—૩–૦
ફૂલવાડીઃ ક્યારો પહેલોઃ ધીરજલાલ ટોકરશી શાહ ૦—૪–૦
ફૂલકોર શેઠાણી અને મંગળાનાં દર્શન રામજી હંસરાજ ૦—૦–૬
બાળકોનાં ગીતો રમણલાલ પી. સોની ૦—૫–૦
બાળકોનું મહાભારત રમણલાલ નાનાલાલ શાહ ૦–૧૨–૦
બાળ નેપોલિયન ચન્દ્રશંકર મણિશંકર ભટ્ટ ૦–૧૨–૦
બાળ વાર્તા જી. એમ. વૈષ્ણવ ૦—૩–૦
બુલબુલ દુર્લભજી ભ. જોશી ૦—૨–૬
બેટરી ... ... ...
ભલી ભરવાડણ છગનલાલ હરિલાલ પંડ્યા ૦—૧–૦
ભાન ભૂલ્યો વાણીઓ રામજી હંસરાજ ...
ભોળીયા રાજા રમણલાલ નાનાલાલ શાહ ૦—૧–૦
મણિયો મસ્ત ફકીર ૦—૩–૦
મહાભારતનાં પાત્રોઃ
મણકો ૯ મો, ભીષ્મ નાનાભાઈ ૦—૪–૦
૧૦ મો, ધૃતરાષ્ટ્ર ૦—૨–૬
૧૧ મો, શ્રીકૃષ્ણ ૦—૬–૦
૧૨ મો, મહાભારતકથા ૧—૦–૦
મોતિયો નાગરદાસ ઇ. પટેલ ૦—૩–૦
રતનિયો ... ... ...
રામસિંહ રાઠોડ ચન્દ્રશંકર મણિશંકર ભટ્ટ ૦—૬–૦
રૉબિન્સન ક્રુઝો ચન્દ્રશંકર મણિશંકર ભટ્ટ ૧—૪–૦
વસંત આવી ગિજુભાઇ ૦—૧–૬
વીર અભિમન્યુ ચન્દ્રશંકર મણિશંકર ભટ્ટ ૦—૬–૦
વેઠનો વારો રામનારાયણ પાઠક ૦—૧–૬
સતી મૂળજી આશારામ ભગત ૦—૬–૦
સગાળશા શેઠ અને કેલૈયો કુમાર વાડીલાલ મોતીલાલ શાહ ૦—૨–૦
સ્વદેશીની પ્રતિજ્ઞા ગિજુભાઈ ...
સારી સારી વાતો. ભા. ૩જો રમણલાલ નાનાલાલ શાહ ૦—૪–૦
સીતા નાજુકલાલ નંદલાલ ચોકસી ૦—૬–૦
સુધન્વા મંજુલાલ રણછોડલાલ મજમુદાર ૦—૬–૦
સૌને વંચાવો રામજી હંસરાજ ...
હિતો૫દેશની વાર્તાઓ, ભા. ૧ ચન્દ્રશંકર મણિશંકર ભટ્ટ ૦—૬–૦
” ” ભા. ૨ ” ” ૦—૬–૦
હીરા મોતી રમણલાલ નાનાલાલ શાહ ૦—૨–૬