Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ચાંદરણાં/મૂર્તિ
Language
Watch
View source
26. મૂર્તિ
મૂર્તિના પગને ખબર નથી કે સંધિવા શી ચીજ છે!
મૂર્તિ થઈએ તો કાયમ આંખ ખુલ્લી રાખવી પડે!
મંદિરનો પૂજારી મૂર્તિ સામે નહીં, દર્શનાર્થી સામે જુએ!
રોટલી ઘડાવા સાથે મૂર્તિ પણ ઘડાતી જાય છે.
←
રાજકરણ
ઈશ્વર
→